MCQ
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
{x,\,\,\,\,\,\,x \in Q}\\
{0,\,\,\,\,\,\,x \notin Q}
\end{array}} \right.;g(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
{x,\,\,\,\,\,\,x \in Q}\\
{0,\,\,\,\,\,\,x \notin Q}
\end{array}} \right.$ હોય તો વિધેય $(f -g)$ એ ........... છે.
  • એક-એક અને વ્યાપત
  • B
    એક-એક અને અવ્યાપત
  • C
    અનેક-એક અને વ્યાપત
  • D
    અનેક-એક અને અવ્યાપત

Answer

Correct option: A.
એક-એક અને વ્યાપત
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f\left( x \right) = \int\limits_0^x {t\,\sin t\,\,dt,} $તો$f'\left( x \right) = \ ............$
જો $y = {x^2}{e^{mx}}$, કે જ્યાં $m$ એ અચળ છે, તો ${{{d^3}y} \over {d{x^3}}} = $
એક કુટુંબમાં બે બાળકો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય, તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી ?
સાદા સ્વરૂપમાં ફેરવો : $\tan ^{-1}\left(\frac{\cos x-\sin x}{\cos x+\sin x}\right)$
અહી વક્ર $y=f(x)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x y}{x^{2}-1}=\frac{x^{4}+2 x}{\sqrt{1-x^{2}}}, x \in(-1,1)$ નો ઉકેલ છે કે જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો $\int_{-\frac{\sqrt{3}}{2}}^{\frac{\sqrt{3}}{2}} f ( x ) dx$ ની કિમંત મેળવો.
આપેલ પૈકી ક્યૂ વિધેય $x = 0$ આગળ વિકલનીય છે.
વિધેય $f(x) = {\tan ^{ - 1}}(\sin x + \cos x)$, $x > 0$ એ . . .. અંતરાલમાં વધતું છે.
જો સમીકરણો ની જોડ  $2x + 3y =\, -1; 3x + y = 2; \lambda x + 2y = \mu $ એ સુસંગત હોય તો . . . .. 
$\mathop {\lim }\limits_{n \to \infty } \left[ {\frac{n}{{{n^2} + 1}} + \frac{n}{{{n^2} + 4}} + \frac{n}{{{n^2} + 9}} + ... + \frac{1}{{2n}}} \right] = \ ......$
ધારો કે  $A=\left[\begin{array}{lll}1 & a & a \\ 0 & 1 & b \\ 0 & 0 & 1\end{array}\right], a, b \in R$ આપેલ છે. જો કોઈક  $n \in N$, $A ^{ n }=\left[\begin{array}{ccc}1 & 48 & 2160 \\ 0 & 1 & 96 \\ 0 & 0 & 1\end{array}\right]$ હોય તો  $n + a + b$ ની કિમંત મેળવો.