MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}x\frac{{{e^{(1/x)}} - {e^{( - 1/x)}}}}{{{e^{(1/x)}} + {e^{( - 1/x)}}}},\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,0,\,x = 0\end{array} \right.$ તો . . .. વિધાન સત્ય છે.
  • A
    $f$ એ દરેક બિંદુએ સતત અને વિકલનીય છે
  • $f$ એ દરેક બિંદુ એ સતત છે પરંતુ વિકલનીય નથી
  • C
    $f$ એ દરેક બિંદુ વિકલનીય છે
  • D
    $f$ એ માત્ર ઊગમબિંદુ આગળ જ વિકલનીય છે

Answer

Correct option: B.
$f$ એ દરેક બિંદુ એ સતત છે પરંતુ વિકલનીય નથી
b
(b) $f(0 + 0) = \mathop {\lim }\limits_{h \to 0} f(x) = \mathop {\lim }\limits_{h \to 0} f(0 + h)$

$ = \mathop {\lim }\limits_{h \to 0} \,\,(0 + h)\,\frac{{{e^{1/0 + h}} - {e^{ - 1/0 + h}}}}{{{e^{1/0 + h}} + {e^{ - 1/0 + h}}}}$

$ = \mathop {\lim }\limits_{h \to 0} \,\,h\,\,\frac{{{e^{1/h}} - {e^{ - 1/h}}}}{{{e^{1/h}} + {e^{ - 1/h}}}} =0$

and $f(0 - 0) = \mathop {\lim }\limits_{h \to 0} f(0 - h) = \mathop {\lim }\limits_{h \to 0} \,\, - h\,\,\frac{{{e^{ - 1/h}} - {e^{1/h}}}}{{{e^{ - 1/h}} + {e^{1/h}}}} = 0$

and $f(0) = 0$;

$\therefore \,\,\,f(0 + 0) = f(0 - 0) = f(0)$

Hence $f$ is continuous at $x = 0.$

At remaining points $f(x)$ is obviously continuous.

Thus it is everywhere continuous.

Again, $L\,f'(0) = \mathop {\lim }\limits_{h \to 0} \,\,\frac{{f(0 - h) - f(0)}}{{ - h}}$

$ = \mathop {\lim }\limits_{h \to 0} \,\frac{{h\,.\,\frac{{{e^{ - 1/h}} - {e^{1/h}}}}{{{e^{ - 1/h}} + {e^{1/h}}}} - 0}}{{ - h}} = - 1$

$R\,f'(0) = \mathop {\lim }\limits_{h \to 0} \,\frac{{f\,(0 + h) - f\,(0)}}{h}$

$ = \mathop {\lim }\limits_{h \to 0} \,\,\frac{{h\,\,\frac{{{e^{1/h}} - {e^{ - 1/h}}}}{{{e^{1/h}} + {e^{ - 1/h}}}}}}{h} = 1$

$\because \,\,L\,\,f'(0) \ne R\,f'(0)$

$\therefore \,\,f$ is not differentiable at $x = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $B _{i}(i=1,2,3)$ એ એકજ નિદર્શાવકાશની ત્રણ નિરપેક્ષ ઘટનાઓ છે. માત્ર $B _{1}$ ઉદ્દભવે તેની સંભાવના $\alpha$ માત્ર $B _{2}$ ઉદ્દભવે તેની સંભાવના $\beta$ અને માત્ર $B _{3}$ ઉદ્દભવે તેની સંભાવના $\gamma$ છે. $B _{i}$ પૈકીની એકપણ ઘટના ન ઉદ્ભવે તેની સંભાવનાં $p$ છે અને આ $4$ સંભાવનાઓ, સમીકરણો $(\alpha-2 \beta) p =\alpha \beta$ તથા $(\beta-3 \gamma) p =2 \beta \gamma$ નું સમાધાન કરે છે. (આ બધીજ સંભાવનાઓ અંતરાલ $(0, 1)$ માં આવેલ છે તેમ સ્વિકારેલ છે.) તો $\frac{ P \left( B _{1}\right)}{ P \left( B _{3}\right)}=............$
અહી $y=y(x)$ એ વિકલ સમીકરણ $\operatorname{cosec}^{2} x d y+2 d x=(1+y \cos 2 x) \operatorname{cosec}^{2} x d x$ નો ઉકેલ દર્શાવે છે કે જ્યાં  $y\left(\frac{\pi}{4}\right)=0$ આપેલ છે તો  $(y(0)+1)^{2}$ ની કિમંત મેળવો.
ધારોકે $A=\left[\begin{array}{cc}\frac{1}{\sqrt{10}} & \frac{3}{\sqrt{10}} \\ \frac{-3}{\sqrt{10}} & \frac{1}{\sqrt{10}}\end{array}\right]$ અને $B=\left[\begin{array}{cc}1 & -i \\ 0 & 1\end{array}\right]$, જ્યાં $i=\sqrt{-1} .81 M = A ^{ T } B A$ હોયય, તો શ્રેણિક $AM ^{2023} A ^{ T }$ નો વ્યસ્ત $.........$ છે.
જેમના સ્થાન સદિશો $10i + 3j, 12i - 5j$ અને $ai + 11j$ હોય તે બિંદુએ સમરેખ હોય, તો $a$ નું મુલ્ય ……
જો $A =\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]$ તો $A ^{-1}$ ના બધા જ ધટકોનો સરવાળો =...... થાય.
A pair of $12 -$ sided fair dice with faces numbered $1,2$ , $3, \ldots, 12$ is rolled. The probability that the sum of the numbers appearing has remainder $2$ when divided by $9$ is
જો $2 \sin ^{-1} x=\sin ^{-1} 2 x \sqrt{1-x^2}$ તો $x \in \ldots \ldots \ldots \ldots . . .$.
સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{x}{{2y - x}}$ નો ઉકેલ મેળવો.
ધારોકે $B=\left[\begin{array}{ccc}1 & 3 & \alpha \\ 1 & 2 & 3 \\ \alpha & \alpha & 4\end{array}\right], \alpha > 2$ એ શ્રેણિક $A$ નો સહઅવયવ $(adjoint)$ છે અને $|A|=2$ તે  $[\alpha\,\,-2 \alpha \,\, \alpha \,\,] B \left[\begin{array}{c}\alpha \\ -2 \alpha \\ \alpha\end{array}\right]$$]=..........$
વિકલ સમીકરણ $\frac{dy}{dx}=\frac{ax+b}{cy+d}$ એ રેખા દર્શાવે, તો $c$ અને $a$ ની કિંમત $..........$ છે.