Question
જો $f(x)=\left\{\begin{array}{ll}\frac{|x|}{x}, & x \neq 0 \\ 0, & x=0\end{array}\right.$$\therefore \lim _{x \rightarrow 0} f(x)$ ની ગણતરી કરો

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$16x^2 – 9y^2 = 576$ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો :
કોઈ પણ બે સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે સાબિત કરો કે, $R ∈ (z1z2) = R ∈ z1.\ R ∈ z2 – Im\ \  z1.\  Im\ \  z2.$
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવોઃશિરોબિંદુઓ શિરોબિંદુઓ (0, ±5), નાભિઓ (0, ±8)
આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવો :(−4, 3) બિંદુમાંથી પસાર થતી અને જેનો ઢાળ $\frac{1}{2}$ હોય.
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિઓ (±5, 0). મુખ્ય અક્ષની લંબાઈ 8
દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી, (1.1) ${ }^{10000}$ અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે, તે નક્કી કરી.
આપેલાં વિધાનો ચકાસો :(-1, 2, 1), (1, -2, 5), (4, -7, 8) અને (2, 3, 4) એ સમાંતરબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.
સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ 3 પદોનો સરવાળો $\frac{39}{10}$ છે અને તેમનો ગુણાકાર 1 છે.તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો.
આપેલાં વિધાનો ચકાસો : $(0, 7, 10), (−1, 6, 6) (-4, 9, 6)$ એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો :$a _{ n }= n \frac{(n^2+5)}{4}$