MCQ
જો $g\left( x \right) = \int\limits_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g\left( {x + \pi } \right) =\ ...........$
  • $g\left( x \right) + g\left( \pi \right)$
  • B
    $g\left( x \right) - g\left( \pi \right)$
  • C
    $g\left( x \right)g\left( \pi \right)$
  • D
    $\frac{{g\left( x \right)}}{{g\left( \pi \right)}}$

Answer

Correct option: A.
$g\left( x \right) + g\left( \pi \right)$
$g (\pi +x) = \int_{0}^{{\pi+x}} \cos^4 t\ dt$
$= \int_{0}^{x} \cos^4 t \ dt +\int_{x}^{{\pi +x}}\cos^4 t \ dt$
$= g(x) + g(\pi)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રદેશ $A = \left\{ {\left( {x,y} \right)\, \in R \times R|0 \le x \le 3,\,0 \le y \le 4|,\,y \le {x^2} + 3x} \right\}$ નું ક્ષેત્રફળ મેળવો.
જો $\vec a=i+j+k ,\vec b=i-j+2k$  તથા $ \vec c=xi+(x-2)j-k $ છે. જો સદિશ $\vec c$ એ $\vec a$ અને $\vec b $ ને સમાવતા સમતલમાં હોય ,તો $x $ મેળવો.
$\int_0^a {{x^4}\sqrt {{a^2} - {x^2}} } \,dx = $
A die is tossed thrice. If getting a four is considered a success, then the mean and variance of the probability distribution of the number of successes are
જો $A$ એ $A^2=A$ થાય તવો ચોરસ શ્રેણિક $A$ હોય તો $(I+A)^3-7 A=.......$
એક વર્તુળાકાર લોખંડની ત્રિજ્યા $30\,cm$ છે તેને ગરમ કરતાં તેનું ક્ષેત્રફળએ નિયમિત રીતે $6\pi \,\,cm^2/hr$ ના દરે વધે છે તો ત્રિજ્યાનો વધારાનો દરે મેળવો.  ($cm/hr$ માં  )
ધારોકે વિકલ સમીકરણ $\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}=\frac{(2+\alpha) x-\beta y+2}{\beta x-2 \alpha y-(\beta \gamma-4 \alpha)}$ નો ઉકલ એ ઉગમબિંદૂમાંથી પસાર થતું એક વર્તુળ દર્શાવે છે. તો આ વર્તુળની ત્રિજયા ............. છે. 
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}4&6&{ - 1}\\3&0&2\\1&{ - 2}&5\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}2&4\\0&1\\{ - 1}&2\end{array}} \right]$ અને $C = [3\,\,1\,\,2]$. તો ક્યૂ સમીકરણ અવ્યાખ્યાયિત થાય.
જો રેખાઓ $\vec{r}=(-\hat{i}+3 \hat{k})+\lambda(\hat{i}-a \hat{j})$ અને  $\vec{r}=(-\hat{j}+2 \hat{k})+\mu(\hat{i}-\hat{j}+\hat{k})$ વરચેનું લધુત્તમ અંતર $\sqrt{\frac{2}{3}}$ હોય, તો $a$ ની પૂણંંક કીમત ....... છે.
વિકલ સમીકરણ $\cos y\log (\sec x + \tan x)dx = \cos x\log (\sec y + \tan y)dy$ નો ઉકેલ મેળવો.