MCQ
જો $\int_2^{ k }(2 x+1) d x=6$ તો $k =$ ____________
  • 3
  • B
    4
  • C
    5
  • D
    -2

Answer

Correct option: A.
3
(A) 3
$\int_2^k(2 x+1) d x=6$
$\begin{array}{ll}\therefore & {\left[x^2+x\right]_2^k=6} \\ \therefore & \left(k^2+k\right)-(4+2)=6 \\ \therefore & k^2+k-12=0 \\ \therefore & (k+4)(k-3)=0 \\ \therefore & k=3 \text { or } k=-4 \\ & k=3 \text { }\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય  $f(x) =  - 4{e^{\left( {\frac{{1 - x}}{2}} \right)}} + 1 + x + \frac{{{x^2}}}{2} + \frac{{{x^3}}}{3}$ અને $g(x)=f^{-1}(x) \,;$ હોય તો $g'(-\frac{7}{6})$ મેળવો.
જો $P(A| B) > P(A)$ હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે ?
જો $f(x) = ax + b/x; a, b, x > 0 $ હોય તો $x$ ની ન્યૂનતમ કિંમત =...
ધારોકે $\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k} \cdot$ જો $\vec{c}$ એવો સદિશ છે કે જેથી $\vec{a} \cdot \vec{c}=11, \vec{b} \cdot(\vec{a} \times \vec{c})=27$ અને $\vec{b} \cdot \vec{c}=-\sqrt{3}|\vec{b}|$,તો $|\vec{a} \times \vec{c}|^2=........$.
જો રેખાઓ $\bar{r}=(2,-3,7)+k(2, a, 5), k \in R$ અને $\bar{r}=(1,2,3)+k(3,-a, a), k \in R$ પરસ્પર લંબ હોય,તો a ____________ $=$
જો $\cos x = {1 \over {\sqrt {1 + {t^2}} }}$ અને $\sin y = {t \over {\sqrt {1 + {t^2}} }}$, તો ${{dy} \over {dx}} = $
ધારો કે $f(x) = - 1 + \left| {x - 2} \right|,$ અને $g(x) = 1 - \left| x \right|;$ આપેલ છે તો $\text{fog}$ જે બિંદુઓએ અસતત હોય તે મેળવો.
જો $a \ne 0,\,\,b \ne 0$ અને $|a + b|\, = \,|a - b|,$ હોય તો સદિશ  $a$ અને $b$ એ   . . . . . .
સમતલ $6x - 2y + 3z + 18 = {0}$ અને $2x - y + 2z + 13 ={0}$ વચ્ચેના ખૂણાના દુભાજક સમતલનું સમીક૨ણ $.......... .$
વર્તૂળ ${x^2} + {y^2} = 4,$ રેખા $x = \sqrt 3 y$ અને $x - $ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.