MCQ
જો $\int\limits_{ - \infty }^\infty  {f(x)dx = 1} $ તો $\int\limits_{ - \infty }^\infty  {f\left( {x - \frac{1}{x}} \right)dx} $ મેળવો.
  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $2$

Answer

Put $x=y-\frac{1}{y}$

$\Rightarrow 1 \Rightarrow \int_{-\infty}^{\infty} f\left(y-\frac{1}{y}\right)\left(1+\frac{1}{y^{2}}\right) d y$

$=\int_{-\infty}^{0} f\left(y-\frac{1}{y}\right) d y+\int_{-\infty}^{0} f\left(y-\frac{1}{y}\right) \frac{d y}{y^{2}}$

Putting $z=-\frac{1}{y}=\int_{-\infty}^{0} f\left(y-\frac{1}{y}\right) d y+\int_{0}^{\infty} f\left(z-\frac{1}{z}\right) d z=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = {(x + 1)^2} - 1,\;\;(x \ge - 1)$ તો ગણ $S = \{ x:f(x) = {f^{ - 1}}(x)\} $ એ . . . .
$\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x$ ની કિમંત મેળવો.
સદિશ $\hat{i}-2 \hat{j}+3 \hat{k}$ ની દિક્કોસાઇન શોધો.
જો $l,m,n$ એવી વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $\begin{vmatrix}1+l^2&lm&In\\lm&1+m^2&mn\\nl&mn&1+n^2\end {vmatrix}= ....$
The value of $\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^{3}+x \cos x+\tan ^{5} x+1\right) d x$ is
જો $A=\{1,2,3\}$ તો નીચેના $A \times A$ ના ઉપગણોને યોગ્ય રીતે જોડો.
વિભાગ-Aવિભાગ-B
(I) $ R_{1} = \{(1, 1), (1, 2), (2, 1)\} $(a) માત્ર સંમિત
(II) $ R_{2} = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (3, 1)\} $(b) સામ્ય
(III) $ R_{3} = \{(1, 1), (2, 2), (3, 3)\} $(c) માત્ર સ્વવાચક
જેનુ કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવી એક લંબચોરસ પેટીના પાસ પાસેના વિકર્ણો $AB,BC$ છે, તેેેેેની ધારો e યામાક્ષોને સમાંતર છે. જો ખુણાઓ $BOC, COA$ અને $AOB$ અનુક્રમે $\alpha,\beta$ અને $\gamma$ હોય તો  $cos\,\,\alpha + cos\,\,\beta + cos\,\,\gamma$ ની કિમત મેળવો. 
જો $\int {\frac{{\tan \,\,x\,}}{{1 + \,\tan \,x\, + {{\tan }^2}\,x}}dx} $ $ = x - \frac{K}{{\sqrt A }}{\tan ^{ - 1}}\,\left( {\frac{{K\,\,\tan \,x + 1}}{{\sqrt A }}} \right) + C,$ (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે), તો  $(K, A)$ ની ક્રમયુક્ત જોડ મેળવો.
જો $n(A) = 4$ અને $n(B) = 4 $ હોય તો $A$ થી $B$ ના કુલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા $ ......... $ છે.
ધારોકે $f(x)$ એવો ધન વિધેય છે કે જેથી $y=f(x), y=0, x=0$ થી $x=a>0$ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ $e^{-a}+4 a^2+a-1$ છે. જેનો સામાન્ય ઉકેલ $y=c_1 f(x)+c_2$, જ્યાં $c_1$ અને $c_2$ સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.