MCQ
જો $(k-6)x^2+(k-2)y^2=24$ લંબાતિવલય દર્શાવે, તો $k=.......$
  • A
    7
  • B
    8
  • 4
  • D
    9

Answer

Correct option: C.
4
C
આપેલ વક્ર $(k-6)x^2+(k-2)y^2=24$ લંબાતિવલય દર્શાવે, તો $k-6$$\neq$ $0, k-2$$\neq$$0.$
આપેલ વક્ર $\frac{x^2}{\frac{24}{k-6}}+\frac{y^2}{\frac{24}{k-2}}=1$
તથા $x^2$ નો સહગુણક $+y^2$ નો સહગુણક $=0$
$\therefore k-6+k-2=0$
$\therefore 2k=8$
$\therefore k=4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $z_{1}, z_{2}$ એ સમીકરણ $z^{2}+a z+$ $12=0$ ના બીજ આપેલ  છે અને $z _{1}, z _{2}$ અને ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે . તો $| a |$ ની કિમંત મેળવો.
કેન્દ્ર $(2, 1)$ વાળા અને $X-$ અક્ષને સ્પર્શતા વર્તૂળનું સમીકરણ....
$5{\sin ^2}\theta + 4{\cos ^2}\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.
પરવલયના નાભિલંબની લંબાઈ શોધો જેનું નાભિ $ (2, 3) $ અને નિયામિકા  $x - 4y + 3 = 0 $ રેખા છે.
ધારો કે $\alpha, \beta$ એ સમીકરણ $x^2-x+2=0$ ના બીજ છે, જ્યાં $\operatorname{Im}(\alpha)>\operatorname{Im}(\beta)$. તો $\alpha^6+\alpha^4$ $+\beta^4-5 \alpha^2=$................
$A (2, 4), B (2, 6)$ અને $C\,\,(2\,\, + \,\,\,\sqrt 3 \,\,,\,\,5)$શિરોબિંદુવાળું ત્રિકોણએ . . . .  થસે ?
જો $\omega $એ એકના ઘનમૂળ હોય , તો ${(3 + 5\omega + 3{\omega ^2})^2}$ + ${(3 + 3\omega + 5{\omega ^2})^2}$ = . . .
જો $\cos A = \frac{{\sqrt 3 }}{2},$ તો $\tan 3A = $
જો  $Z=\frac{\sqrt{3}+i}{\sqrt{3}-i},$ એ $z$  નું મુખ્ય આર્વત હોય તો ........ .
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?