MCQ
જો $\left( {\int_{\,0}^{\,a} {x\,dx} } \right) \le (a + 4),$ તો
  • A
    $ 0 \le a \le 4$
  • $ - 2 \le a \le 4$
  • C
    $ - 2 \le a \le 0$
  • D
    $a \le - 2\,\,{\rm{or}}\,\,a \ge 4$

Answer

Correct option: B.
$ - 2 \le a \le 4$
(b) $\int_0^a {\,\,x\,dx \le a + 4} $

$ \Rightarrow \frac{{{a^2}}}{2} \le a + 4$

$ \Rightarrow {a^2} \le 2a + 8$

$ \Rightarrow {a^2} - 2a - 8 \le 0$

$ \Rightarrow (a - 4)(a + 2) \le 0$

$ \Rightarrow - 2 \le a \le 4$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{a - b}\\b&c&{b - c}\\2&1&0\end{array}\,} \right|=0$ હોય તો $a,b,c$ એ . . . શ્રેણીમાં છે.
$\frac{d}{d x}\left(\log _5 x^2\right)=\cdots(x>0)$
$\mathop \smallint \limits_0^1 \frac{{8{\rm{log}}\left( {1 + x} \right)}}{{1 + {x^2}}}dx = $
જો $< a, b, c >$  અને $< a', b', c' >$  એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય તો.....
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1&0\\1&2&1\\2&1&0\end{array}} \right]$ આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે ?
જો $f$ એ બહુપદી વિધેય છે , તો $f({e^x})$ નું દ્રીતીય વિકલન મેળવો.
કર્ણ $h$ હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ મેળવો.
$\frac{{dy}}{{dx}} = \frac{{{e^x}({{\sin }^2}x + \sin 2x)}}{{y(2\log y + 1)}}$ નો ઉકેલ મેળવો.
ધારો કે વિકલનીય વિધેય $f$ એ $f(x)+\int \limits_3^x \frac{f(t)}{t} d t=\sqrt{x+1}, x \geq 3$ નું સમાધાન કરે છે, તો $12 f(8)=..............$
એક વ્યકિતની ગાડી જ્યાં $n$ ગાડી પાર્ક કરેલ છે તે જગ્યાએ પાર્ક કરી છે તથા તે ગાડી પાર્કિંગના છેડા પર નથી. થોડા સમય પછી જયારે આ વ્યકિત તેમની ગાડી લેવા આવે છે ત્યારે $n$ માંથી $m$ ગાડી બાકી રહી છે. આ વ્યકિતની ગાડીની આજુબાજુની ગાડી જતી રહી હોય, તેની સંભાવના $.........$ છે.