MCQ
જો $ \log_{0.3} (x-1)< \log_{0.09}(x-1),$ તો $ x$ એ કયા અંતરાલમાં આવે.
  • A
    $ (-2,-1)$
  • B
    $ (1,2)$
  • $ (2, \infty)$
  • D
    એક પણ નહી.

Answer

Correct option: C.
$ (2, \infty)$
$\log_{0.3} (x-1) < \log_{0.09}(x-1)$
$ \therefore \log_{0.3} (x-1) < \log_{(0.3)^2} (x-1)$
$ \therefore \log_{0.3} (x-1) < \frac {1}{2} \log_{(0.3)} (x-1)$
$ \therefore \frac {1}{2} \log_{0.3} (x-1) < 0$
$ (x-1) > (0.3)^o=1$
$ \therefore x > 2$
$ \Rightarrow x \in (2, \infty)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $9$ ભિન્ન દડાને  $4$ પેટીઓ $B_{1}, B_{2}, B_{3}$ અને $B_{4}$ માં વહેચાવના છે. જો પેટી $B_{3}$ માં ત્રણ દડા આવે તેની સંભાવના $k\left(\frac{3}{4}\right)^{9}$ હોય તો  $\mathrm{k}$ એ  . . . .  અંતરાલમાં હશે.
જો $a = 4i + 3j $ અને $ b = 2i +$ $\lambda$j સમાંતર સદિશો હોય, તો $\lambda$ નું મુલ્ય :
${\tan ^{ - 1}}\left[ {\cos \left( {2\,{{\tan }^{ - 1}}\frac{3}{4}} \right)\, + \,\sin \,\left( {2\,{{\cot }^{ - 1}}\frac{1}{2}} \right)} \right]$ એ . . . . 
$\frac{d}{d x}\left(a^{\log _a \sqrt{x}}\right)=\cdots, ; a \in R^{+}-\{1\}$
$ k$ ની . . . . કિમત માટે સમીકરણો $x + ky + 3z = 0,$ $3x + ky - 2z = 0,$ $2x + 3y - 4z = 0$ ને શૂન્યતર ઉકેલ મળે.
બે શૂન્યેતર સંખ્યાનો સરવાળો $4$ છે. તો બંનેના વ્યસ્તના સરવાળાની ન્યૂનતમ કિંમત $...........$
જેના કેન્દ્રો ઉગમબિંદુ પર હોય તેવા શંકુઓનું વિકલ સમીકરણની ક્ક્ષા $........ $ છે.
જો $f(x) = (1 + {b^2}){x^2} + 2bx + 1$ અને $m(b)$ એ આપેલ $b$ માટે $f(x)$ નું ન્યૂનતમ મૂલ્ય છે તો $b$ ને બદલવામાં આવે $m(b)$ નો વિસ્તાર મેળવો.
વિધેય $f\left( x \right) = \sum\limits_{k = 1}^{2015} {{{\left( {x - k} \right)}^2}} $ ને $x$ ની કઈ કિંમત માટે ન્યુનતમ મળે $?$
વિધેય $f(x) = {x^3} - 6{x^2} + ax + b$ એ $[1, 3]$ માં રોલ ના પ્રમેયનું પાલન કરે છે તો $a$ અને $b$ મેળવો.