MCQ
જો $\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2}\,\, - \,ax\, + \,b}}{{x\, - \,1}}\,\, = \,3,$ થાય તો $a + b$ = 
  • A
    $5$
  • B
    $1$
  • C
    $-4$
  • $-7$

Answer

Correct option: D.
$-7$
d
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2} - ax + b}}{{x - 1}} = 5$

$1 - a + b = 0\,\,\,\,\,\,\,.......\left( i \right)$

$2 - a = 5\,\,\,\,\,\,\,.....\left( {ii} \right)$

$ \Rightarrow a + b =  - 7$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(x+\frac{a}{x^{2}}\right)^{n}, x \neq 0$ ના વિસ્તરણમાં ત્રીજું, ચોથું અને પાચમું પદોના સહગુણકોનો ગુણોતર $12: 8: 3 $ હોય તો આપેલ બહુપદીના વિસ્તરણમાં અચળ પદ મેળવો.
$50 $ મધ્યક વાળા $10$  અવલોકનોના વિચલનના વર્ગનો સરવાળો $250 $ હોય તો વિચરણનો ચલનાંક કેટલો થાય ?
$n \in Z$ ની  . . . કિમત માટે વિધેય $f(x) = \frac{{\sin nx}}{{\sin (x/n)}}$ નો આવર્તમાન  $4\pi $ થાય.
જો  $A = \{2, 3, 5\}, B = \{2, 5, 6\},$ તો  $(A -B) × (A \cap B)$ મેળવો. 
$\sin \theta \cos \theta $ નો આવર્તમાન મેળવો.
જો $f$ :$ (0, \infty ) \rightarrow  R$ & $g$ : $(0,\infty ) \rightarrow R$ એ બે વિધયો છે જ્યાં $g(x) = x + \frac{1}{x}$ અને $1 < f(x).g(x) < 10\,\, \forall  x > 0$, હોય તો $\mathop {\lim }\limits_{x\, \to \,\infty } f(x)$ ની કિમત મેળવો . 
$2, 3, 0, 3, 4, 2, 3$ નો ઉપયોગ કરીને $10$ લાખથી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે $?$
$5$ પદો ધરાવતી શ્રેણીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $24 $ છે. $3$ પદો ધરાવતી બીજી શ્રેણીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8 $ અને $24$  છે. તેમની સંયુક્ત શ્રેણીઓનો વિચરણ શું થશે ?
જો કોઇ નિશાનને ટાંકવા માટે સફળ થવાની ત્રણ માણસોની સંભાવના અનુક્રમે $\frac{1}{2} , \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે અને તેમાંથી બરાબર બે માણસ સફળ થાય તેની સંભાવના $\lambda$ અને ઓછામાઓછા બે સફળ થાય તેની સંભાવના $\mu$  થાય તો $\lambda + \mu$ ની કિમત મેળવો. 
જો ઉપવલય $3x^2 + 5y^2 = 32$ ના બિંદુ $P(2, 2)$ આગળના સ્પર્શક અને અભિલંબ $x-$ અક્ષને અનુક્રમે બિંદુ $Q$ અને $R$ આગળ છેદે તો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ = ............. ચો એકમ