MCQ
જો $\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9$ અને $\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,$ તો અવલોકનો ${x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}$ નું પ્રમાણિત વિચલન . . . . છે.
  • A
    $4$
  • $2$
  • C
    $3$
  • D
    $9$

Answer

Correct option: B.
$2$
b
Given $\sum\limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)}  = 9 \Rightarrow \sum\limits_{i = 1}^9 {{x_i} = 54\,\,\,.....\left( i \right)} $

Also, $\sum\limits_{i = 1}^9 {{{\left( {{x_i} - 5} \right)}^2}}  = 45$

$\sum\limits_{i = 1}^9 {x_i^2}  - 10\sum\limits_{i = 1}^9 {{x_i} + 9\left( {25} \right)}  = 45\,\,\,\,\,...\left( {ii} \right)$

From $(i)$ and $(ii)$ we get,

$\sum\limits_{i = 1}^9 {x_i^2}  = 360$

Since, variance $ = \frac{{\sum {x_i^2} }}{9} - {\left( {\frac{{\sum {{x_i}} }}{9}} \right)^2}$

$ = \frac{{360}}{9} - {\left( {\frac{{54}}{9}} \right)^2} = 40 - 36 = 4$

Standared deviation $ = \sqrt {Variance}  = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિધેય $f$ સંકર સંખ્યા પર એ રીતે વ્યાખ્યાયિત છે કે જેથી $f(z) = (a + ib)z$ , જ્યાં $a,b \in {\mathbb{R}^ + }$ થાય આ વિધેય એ રીતે વ્યાખ્યાયિત છે કે કોઈ બિંદુનું સંકર સમતલ પર $f-$ પ્રતિબિંબ એ તે બિંદુ અને ઊંગમબિંદુથી સમાન અંતરે આવે છે જો $|a + bi|= 10$ અને ${b^2} = \frac{p}{q}\,;\,p,q \in \mathbb{Z}$ , $gcd(p, q) = 1$ ,હોય તો $p + q$ ની કિમત મેળવો 
ધારો કે $x_1, x_2 ……, x_n $ એ વિચલન $X$  વડે લીધેલા મૂલ્ય છે અને $y_1, y_2, …, y_n $ એ વિચલન $ Y $ વડે લીધેલા એવા મૂલ્યો છે કે જેથી  $y_i = ax_i + b,$ કે જ્યાં $ i = 1, 2, ….., n$  થાય તો...
આપેલ $340, 150, 210, 240, 300, 310, 320 $ નો ઉપયોગ કરતાં  મધ્યસ્થ પરથી સરેરાશ વિચલન મેળવો.
$1 + 3 + 7 + 15 + 31 + ..........$ $n$ પદ સુધીનો સરવાળો.    
$150$ વિદ્યાર્થીંઓએ પ્રવેશ મેળવ્યો. તેઓને ત્રણ એકસમાન વિભાગ $A, B, C$ માં મૂકવામાં આવે તો આ કેટલી રીતે બની શકે $?$
જો $\left( {\frac{3}{2}\,\,,\,\,0} \right)\,\,,\,\,\left( {\frac{3}{2}\,\,,\,\,6} \right)\,\,\,$અને $ \,\,( - 1, \,\,6)$ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય, તો  ત્રિકોણનું અંત:કેન્દ્ર શોધો.
જો ${z_1} = 1 - i$ અને ${z_2} = - 2 + 4i$, તો ${\mathop{\rm Im}\nolimits} \left( {\frac{{{z_1}{z_2}}}{{{z_1}}}} \right) = $
$x\,\, = \,\,\frac{t}{4},\,\,y\,\, = \,\,\frac{{{t^2}}}{4}\,\,$ સમીકરણો શું દર્શાવે છે?
વિધાન $'\left( {\sim p} \right) \Rightarrow q'$ નું નિષેધ વિધાન $'.........’$
જો ત્રિકોણની બાજુઓ $y = mx + a, y = nx + b$ અને $x = 0,$ હોય, તો તેનું ક્ષેત્રફળ :