MCQ
જો $n = ^mC_2$ હોય તો  $^n{C_2}$ મેળવો.
  • $3{(^{m + 1}}{C_4})$
  • B
    $^{m\,\, - \,\,1}{C_4}$
  • C
    $^{m\,\, + \,\,1}{C_4}$
  • D
    $2{(^{m + 2}}{C_4})$

Answer

Correct option: A.
$3{(^{m + 1}}{C_4})$
a
$n{ = ^m}{C_2} = \frac{{m(m - 1)}}{2}$

Since $m$ and $(m-1)$ are two consecutive natural numbers, therefore their product is an even natural number. So $\frac{{m(m - 1)}}{2}$ is also a natural number.

Now, $\frac{{m(m - 1)}}{2} = \frac{{{m^2} - m}}{2}$

$\therefore \,\frac{{m(m - 1)}}{2}{C_2} = \frac{{\left( {\frac{{{m^2} - m}}{2}} \right)\left( {\frac{{{m^2} - m}}{2} - 1} \right)}}{2}$

$ = \frac{{m(m - 1)({m^2} - m - 2)}}{8}$

$ = \frac{{m(m - 1)[{m^2} - 2m + m - 2]}}{8}$

$ = \frac{{m(m - 1)[m(m - 2) + 1(m - 2)]}}{8}$

$ = \frac{{m(m - 1)(m - 2)(m + 1)}}{8}$

$ = \frac{{3 \times (m + 1)m(m - 1)(m - 2)}}{{4 \times 3 \times 2 \times 1}}$

$ = 3{(^{m + 1}}{C_4})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$({1}+x)^n$ના વિસ્તરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તો $n$ શોધો.
રેખા $x + 2y = 1$ એ યામાક્ષોને બિંદુ $A$ અને $B$ આગળ છેદે છે જો વર્તુળ બિંદુ $A, B$ અને ઉંગમબિંદુમાંથી પસાર થતું હોય તો બિંદુ $A$ અને $B$ થી વર્તુળના ઉંગમબિંદુ એ અંતરેલા સ્પર્શકના લંબઅંતરનો સરવાળો મેળવો. 
$9$ અંકની કેટલી સંખ્યા મળે કે જેના દરેક અંક ભિન્ન હોય.               
$f(x) = ax^2 + bx + c, g(x) = a_1x^2 + b_1x + c_1$ અને $p(x) = f(x) - g(x)$. જો માત્ર $x = -1$ માટે $p(x) = 0$ અને $p(-2) = 2$ હોય, તો $p(2)$ નું મૂલ્ય કેટલું થાય ? $a ≠ a_1 ≠ 0$ લો.
ક્રિકેટની એક ટીમમાં $15$ ખેલાડી છે જે પૈકી $6$ બોલર છે અને $7$ બેસ્ટમેન છે અને  $2$ વિકેટકીપર છે. જો આપલે ખેલાડી પૈકી $11$ ખેલાડીને કેટલી રીતે  પસંદ કરી શકાય કે જેમાં ઓછાંમાં ઓછા $4$ બોલર છે અને $5$ બેસ્ટમેન છે અને $1$ વિકેટકીપર હોય.
$(0,0)$ અને $\left( 3,0 \right)$ માંથી પસાર થતા અને વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=25$ ને સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર .......
જો ${\left( {5\,\, + \,\,2\,\sqrt 6 } \right)^n} = p + f$, જ્યાં $n \in N $ અને $p \in N$ અને $0 < f < 1$, હોય તો $f^2 - f + pf - p$ ની કિમત ............... છે 
દ્રીપદી ${(1 + ax)^n}$ $(n \ne 0)$ ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો $1, 6x$ અને $16x^2$ હોય, તો $a$ અને $n$ ની કિમત અનુક્રમે . . . . થાય.
અક્ષોને સ્પર્શતા અને $(3,6)$ માંથી પસાર થતાં વર્તુળનું સમીકરણ _____________ .
${\left( {\frac{a}{{a + x}}} \right)^{\frac{1}{2}}} + {\left( {\frac{a}{{a - x}}} \right)^{\frac{1}{2}}} = $