MCQ
જો ${N_a} = \{ an:n \in N\} ,$ તો ${N_3} \cap {N_4} = $
  • A
    ${N_7}$
  • ${N_{12}}$
  • C
    ${N_3}$
  • D
    ${N_4}$

Answer

Correct option: B.
${N_{12}}$
b
(b) ${N_3} \cap {N_4} = \{ 3,\,6,\,9,\,12,15......\} \cap \{ 4,\,8,\,12,\,16,\,20,.....\} $

$= \{12, 24, 36......\} =$ ${N_{12}}$.

Trick : ${N_3} \cap {N_4} = {N_{12}}$

[ $\because $ $3, 4$ are relatively prime numbers].

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $f(x)$ એ $x=a$ આગળ વિકલનીય વિધેય છે, જ્યાં $f^{\prime}(a)=2$ અને $f(a)=4$ છે. તો $\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .$
$P$ અને $Q$ એ પરવલય $y^2 = 4x$ પરના બે ભિન્ન બિંદુઓ છે જેના પ્રચલો અનુક્રમે $t$ અને $t_1$ છે જો બિંદુ $P$ આગળનો અભિલંબ બિંદુ $Q$ માંથી પસાર થતું હોય તો $t_1^2$ નું ન્યૂનતમ મૂલ્ય .................. થાય 
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
સમીકરણ $2\cos ({e^x}) = {5^x} + {5^{ - x}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
ધારો કે વર્તુળ $C:(x-h)^{2}+(y-k)^{2}=r^{2}, k>0$ એ $x$- અક્ષને  $(1,0)$આગળ સ્પર્શો છે. જો રેખા $x + y =0$ એ વર્તુળ $C$ ને $P$ અને $Q$ આગળ એવી રીતે છદે કે જેથી જીવા $PQ$ ની લંબાઈ $2$ થાય, તો $h + k + r$ ..........
$\frac{{3 + 2i\sin \theta }}{{1 - 2i\sin \theta }}$ એ વાસ્તવિક હોય તો $\theta $ =. . . . [કે જ્યાં $n$ એ પૂર્ણાક ]
મહતમ ધન પૂર્ણાંક $\mathrm{k},$ મેળવો કે જેથી $49^k+1$ એ સરવાળો $49^{125}+49^{124}+\ldots .49^{2}+49+1,$ નો અવયવ બને .
${(1 + x)^{15}}$ ના વિસ્તરણમાં છેલ્લા આઠ પદનો સરવાળો મેળવો.
જો બિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(\sqrt{7}, 0)$ અને $(-\sqrt{7}, 0)$ હોય અને વક્ર $9 x^{2}+16 y^{2}=144$ પરનું કોઈ બિંદુ $P$ આવેલ હોય તો $PA + PB$ ની કિમત શોધો 
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજો $(\alpha-\beta), (\gamma  - \delta)$ અને સમીકરણ $Ax^2 + Bx + C = 0$ ના બીજો $(\alpha + \delta),(\beta + \gamma)$ હોય તો $\left| {\frac{a}{A}} \right|$ ની કિમત મેળવો

(જ્યાં $D_1$ અને $D_2$ એ અનુક્રમે આપેલ સમીકરણોના વિવેચક છે)