MCQ
જો  ${N_a} = [an:n \in N\} ,$ તો  ${N_5} \cap {N_7} = $
  • A
    ${N_7}$
  • B
    $N$
  • ${N_{35}}$
  • D
    ${N_5}$

Answer

Correct option: C.
${N_{35}}$
c
(c) ${N_5} \cap {N_7} = {N_{35}}$,

[$\because 5$ and $7$ are relatively prime numbers].

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${x_r} = \cos \left( {\frac{\pi }{{{2^r}}}} \right) + i\sin \left( {\frac{\pi }{{{2^r}}}} \right)$, તો ${x_1}.{x_2}......\infty $ = . . .
જો $S_{k}=\sum_{r=1}^{k} \tan ^{-1}\left(\frac{6^{r}}{2^{2 r+1}+3^{2 r+1}}\right) $ હોય તો  $\lim _{k \rightarrow \infty} S_{k}$ મેળવો.
$z$   અને   $\omega$   એ બે શૂન્યેતર સંકર સંખ્યા હોય તો  $|z|=|\omega|$   અને    $argz+arg\omega=\pi,$   તો   $z=$.................
$1000$ અને $3000$ વચ્ચેની $4$ વડે વિભાજ્ય હોય અને પુનરાવર્તન વગર અંકો  $1,2,3,4,5$ અને $6$ ઉપયોગ કરીને કેટલી સંખ્યા મેળવી શકાય.
$\theta$ ની કઈ કિંમત માટે $(\cos \theta+i \sin \theta)(\cos 3 \theta+i \sin 3 \theta)(\cos 5 \theta+i \sin 5 \theta)$...$(\cos (2 n-1) \theta+i \sin (2 n-1) \theta)=1$ થાય.
$A$ ૫છી ત૨ત જ $B$ આવે તે રીતે $\text{A,B,C,D,E}$ અને $\text{F}$ ને એક હા૨માં કુલ કેટલી રીતે ગોઠવી શકાય $?$
જો શ્રેણીમાં  $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.
જો $| x | < 1,$  હોય તો  $1 + 2x + 3x^2 + 4x^3 + ….\infty $ શ્રેઢીનો સરવાળો કેટલો થશે ?
જો $A(h,k)$ , $B(1,1) $અને $C(2,1) $ એ કાટકોણના શિરોબિંદુ છે કે જયાં $AC$  કર્ણ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ હોય તો  $‘k’ $ ની કિંમતોનો ગણ મેળવો. .