MCQ
જો $|x + 2| \leq 9$ તો ________.
  • A
    $x \in(-11,7)$
  • B
    $x \in[-11,7]$
  • C
    $x \in(-\infty,-11] \cup[7, \infty)$
  • D
    $x \in(-\infty,-11] \cup(7, \infty)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(1 + x + x^2)^{25} = a_0 + a_1x + a_2x^2 + ..... + a_{50} . x^{50}$ હોય તો  $a_0 + a_2 + a_4 + ..... + a_{50}$ ની કિમત ....... છે 
રેખા $x + y = 4$ એ બિંદુઓ $(-1, 1)$ અને $(5, 7)$ ને  . . .ગુણોતરમાં વિભાજન કરે છે
ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તેના પહેલાં અને છેલ્લા પદનો સરવાળો $8$ છે અને વચ્ચે બે પદનો ગુણાકાર $15$ છે, તો શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?
ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.
સમીકરણ $2\cos \frac{\pi }{{13}}.\cos \frac{{9\pi }}{{13}} + \cos \frac{{3\pi }}{{13}} + \cos \frac{{5\pi }}{{13}}  =. . .$
જો પરવલય  $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ ની એક નાભીજીવા $\mathrm{AB}$ નું એક અંત્યબિંદુ  $\mathrm{A}\left(\frac{1}{2},-2\right)$ હોય તો બિંદુ $\mathrm{B}$ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો.
જો $\cos P = \frac{1}{7}$ અને $\cos Q = \frac{{13}}{{14}},$ કે જ્યાં $P$ અને $Q$ બંને લઘુકોણ છે તો $P - Q$ ની કિમત મેળવો ......$^o$
ધારોકે $z$ એવી સંકર સંખ્યાઓ છે, જે $|z+5| \leq 4$ અને $z(1+i)+\bar{z}(1-i) \geq-10, i=\sqrt{-1}$ નું સમાધાન કરે છે. જો $|z +\left.1\right|^{2}$નું મહત્તમ મૂલ્ય $\alpha+\beta \sqrt{2}$ હોય, તો $(\alpha+\beta)$ નું મૂલ્ય ...... થાય.
ચાર રેખાઓના સમીકરણો $x+2y-3=0,3x+4y-7=0,2x+3y-4=0$ અને $4x+5y-6=0$ હોય તો.
સમાંતર શ્રેણી $4 + 9 + 14 +19 +.......$ ના $15$  માં પદની સંખ્યા......છે.