MCQ
જો $|z| = 2$, તો સંકર સંખ્યા $ - 1 + 5z$ એ . . . . પર આવેલ છે .
  • વર્તુળ
  • B
    રેખા
  • C
    પરવલય
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
વર્તુળ
a
(a) Let $\omega = - 1 + 5z$, then $\omega + 1 = 5z$
$ \Rightarrow \,|\omega + 1| = 5|z| = 5 \times 2 = 10$ ($\because \,\,\,|z| = 2$given value)
Thus $\omega $ lies on a circle.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $PQ$ એ પરવલય $y^{2}=4 x$ ની એક એવી નાભિજીવા છે કે જે બિંદુ $(3,0)$ આગળ $\frac{\pi}{2}$ નો ખૂણો આંતરે છે.ધારો કે રેખાખંડ $PQ$ એ ઉપવલય $E : \frac{x^{2}}{ a ^{2}}+\frac{y^{2}}{ b ^{2}}=1, a ^{2}> b ^{2}$ ની પણ નાભિજીવા છે. ને $e$ એ ઉપવલય $E$ ની ઉત્કેન્દ્રતા હોય,તો $\frac{1}{e^{2}}$ નું મૂલ્ય $\dots\dots$છે.
સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે બીજો $\alpha$,$\beta$ હોય અને $Ax^2 + Bx + C = 0$ માટે બીજો $\alpha - k, \beta - k$, હોય તેા $\frac{B^2 - 4AC}{b^2 - 4ac} = ……$
જો સમીકરણ $4x^2 + 4(a -1)x + (1 -2a) = 0$ ના ઉકેલો $sin\,\theta$ and $cos\,\theta\,(0<\theta<\frac{\pi}{2})$,હોય તો $(a + sin\,\theta)$ ની મહત્તમ કિમત મેળવો. 
$A\left( -2,3 \right)$ અને $B(1,5)$ નું $A$ તરફથી $1:\lambda $ ગુણોત્તરમાં વિભાજન કરતી રેખા $x+y=4$ હોય, તો $\lambda =............$
જો $\lim _{x \rightarrow 0}(2-\cos x \sqrt{\cos 2 x})^{\left(\frac{x+2}{x^{2}}\right)}$ ની કિમંત  $e^{a}$ હોય તો  $a$ ની કિમંત મેળવો.
બે સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળો બિંદુ $(0, 1)$ અને $(0, -1)$ માં છેદે છે બિંદુ $(0, 1)$ આગળ એક વર્તુળનો સ્પર્શક આંતરવામાં આવે તો તે બીજા વર્તુળના કેન્દ્ર માંથી પસાર થી તો બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મેળવો. 
જેની નાભિઓ $(-2, 0)$ અને $(2, 0)$ હોય, અને ઉત્કેન્દ્રતા $2$ હોય તેવા અતિવલયનું સમીકરણ :
ત્રિકોણના શિરોબિંદુઓ $\left( {2,\,\frac{{\sqrt 3  - 1}}{2}} \right)$, $\left( {\frac{1}{2},\, - \frac{1}{2}} \right)$ અને $\left( {2,\, - \frac{1}{2}} \right)$ હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
ધારોકે ઉપવલય $\frac{x^2}{36}+\frac{y^2}{4}=1$ પર ના બિંદુ $(3 \sqrt{3}, 1)$ પાસે ના સ્પર્શક અને અભિલંબ $x$-અક્ષને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં મળે છે. ધારોકે $AB$ ને વ્યાસ તરીકે લેતા વર્તુળ $C$ દોરી શકાય છે અને રેખા $x=2 \sqrt{5}$ એ $\alpha^2-\beta^2=........$
પરવલય  $y^2 = 16x $ ના અવસ્પર્શકની લંબાઈ શોધો. જેનો $x$ યામ $4$ છે.