MCQ
જો રેખાઓ

$ \mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(2+\lambda) \hat{\mathrm{i}}+(1-3 \lambda) \hat{\mathrm{j}}+(3+4 \lambda) \hat{\mathrm{k}}, \lambda \in \mathbb{R} $

$ \mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=2(1+\mu) \hat{\mathrm{i}}+3(1+\mu) \hat{\mathrm{j}}+(5+\mu) \hat{k}, \mu \in \mathbb{R}$

વચ્ચેનું ન્યૂનતમ અંતર $\frac{m}{\sqrt{n}}$ હોય, જ્યાં $\operatorname{gcd}(m, n)=1$, તો $m+n$ નું મૂલ્ય ........... છે.

  • A
    $384$
  • B
    $387$
  • C
    $377$
  • D
    $390$

Answer

Shortes distance $(\mathrm{CD})=\left|\frac{\overline{\mathrm{AB}} \cdot \overrightarrow{\mathrm{p}} \times \overrightarrow{\mathrm{q}}}{|\overrightarrow{\mathrm{p}} \times \overrightarrow{\mathrm{q}}|}\right|$

$=\left|\frac{(0 \hat{i}+2 \hat{j}+2 \hat{k}) \cdot(-15 \hat{i}+7 \hat{j}+9 \hat{k})}{\sqrt{355}}\right|$

$=\frac{0+14+18}{\sqrt{355}}=\frac{32}{\sqrt{355}}$

$\therefore \mathrm{m}+\mathrm{n}=32+355=387$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મુખ્ય કિંમત શોધો : $\cos ^{-1}\left(-\frac{1}{2}\right)$
ધારો કે $f: R \rightarrow R$ એ સતત વિઘેય છે અને પ્રત્યેક $x \in R$ માટે $f(x)+f(x+ k )= n$ નું સમાધાન કરે છે, જયા $k >0$ અને $n$ એક ધન પૂણાંક છે. જો $I _{1}=\int\limits_{0}^{4 nk } f(x) d x$ અને $I _{2}=\int\limits_{- k }^{3 k } f(x) d x$ તો
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + 2xy = y$ નો ઉકેલ મેળવો.
જો $f : [-1,3] \to  R$ ને $f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}  {\left| x \right| + \left[ x \right],}&{ - 1 \leq x < 1} \\   {x + \left| x \right|,}&{1 \leq x < 2} \\   {x + \left| x \right|,}&{2 \leq x \leq 3} \end{array}} \right.$  દ્વારા વ્યાખ્યાયિત છે તો $f$ એ કેટલા બિંદુઓએ અસતત થસે ?

(કે જ્યાં  $[t]$ એ મહતમ પૃણાંક વિધેય છે .)

પરવલય $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ ની અંદર આવેલ એક સમદ્વિબાજુ ત્રિકોણ કે જેનું એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો 
ગણ {a, b, c} પર સંબંધ R એ R = {(a, b), (b, a)} છે, તો R એ ________.
દ્વિપદી વિતરણનાં મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $2$ હોય, તો $X= 2$ અનુક્રમણની સંભાવના કેટલી થાય ?
જો $\sin ^{-1} \frac{\alpha}{17}+\cos ^{-1} \frac{4}{5}-\tan ^{-1} \frac{77}{36}=0,0 < \alpha < 13$ હોય, તો $\sin ^{-1}(\sin \alpha)+\cos ^{-1}(\cos \alpha)=........$
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{d}{{dx}}\left( {\frac{{{e^{{e^{{x^2}}}}} - e}}{x}} \right)$ =
જો $f(x) = x^3 + ax^2 + bx + c, x = 3$ આગળ ન્યૂનત્તમ અને $x = -1$ આગળ મહત્તમ હોય તો......