MCQ
જો સદિશ $\vec a + 3\vec b$ એ સદિશ $7\vec a - 5\vec b$ ને લંબ અને સદિશ $\vec a - 5\vec b$ એ સદિશ $7\vec a + 3\vec b$ ને લંબ હોય તો શૂન્યેતર સદિશો $\vec a$ & $\vec b$ વચ્ચેનો ખુણો મેળવો.
- A$\frac {\pi}{2}$
- B$\frac {\pi}{3}$
- C$\frac {\pi}{6}$
- Dઅપૂરતી માહિતી