MCQ
જો શ્રણિક $A =\left[\begin{array}{ccc}1 & 2 & 2 \\ 2 & 1 & -2 \\ a & 2 & b \end{array}\right]$ એ સમીકરણ $AA ^{ T }=9 I$ ને સંતોષતો હોય, જ્યાં એ $3 \times 3$ એકમ શ્રણિક છે, તો ક્રમયુક્ત જોડ $(a, b)=\ldots \ldots \ldots \ldots$
  • A
    $(2,-1)$
  • B
    $(-2,1)$
  • C
    $(2,1)$
  • $(-2,-1)$

Answer

Correct option: D.
$(-2,-1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સુરેખા, $x=1+s,y=3-\lambda s,z=1+\lambda s$ અને $x=\frac{1}{2},y=1+t,z=2-t,$ જ્યાં $s$ અને $t$ પ્રચલો હોય, એ સમતલીય હોય તો $\lambda$ ની ઋણ પૂર્ણાંક કિંમતોની સંખ્યા $......$ છે.
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}x&0&8\\4&1&3\\2&0&x\end{array}\,} \right| = 0$ ના બીજ મેળવો.
$A =[a i j]_{n \times n}$ માટે $a i j=0, i \neq j$ તથા $a_{i i} \neq a_{i j}$ શ્રેણિક _______________ છે. $(n>1)$
$\left[ {\sum\limits_{n = 1}^{10} {\int_{ - 2n - 1}^{2n} {{{\sin }^{27}}x\,dx} } } \right] + \left[ {\sum\limits_{n = 1}^{10} {\int_{2n}^{2n + 1} {{{\sin }^{27}}x\,dx} } } \right]  =$
જો $P$ અને $Q$ બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક છે કે જેથી કોઈક $r > 1$ માટે $Q^r = I$ તો  $P^{-1}Q^{r-1}P -P^{-1}Q^{-1}P$ મેળવો.          (કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને  $O$ શૂન્ય શ્રેણિક છે .)
$asecx + bcosecx, 0 < a < b, 0 < x < \pi /2$  ની ન્યૂનત્તમ કિંમત કઈ છે ?
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\1&0\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&{ - i}\\i&0\end{array}} \right]$ તો ${(A + B)^2}$ = . . .
દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે ચાર અને બે છે.જો બે સફળતા મળે તેની સંભાવના મેળવો.
ધારો કે $x=\frac{m}{n}(m, n$ એ પરસ્પર અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છ) એ સમીકરણ $\cos \left(2 \sin ^{-1} x\right)=\frac{1}{9}$ નો ઉકેલ છે અને ધારો કે $\alpha, \beta(\alpha>\beta)$ એ સમીકરણ $m x^2-n x-m+$ $n=0$ ના બીજ છે. તો બિંદુ $(\alpha, \beta)$ એ રેખા___________ પર આવેલ છે.
વક્ર કે જે બિંદુ $(1, 1)$ માંથી પસાર થાય છે અને જેનો ઢાળ $\frac{{2y}}{x}$ હોય તો વક્રનું સમીકરણ મેળવો.