MCQ
જો $sin^{-1}\,\theta = sin^{-1}(sin\,5)$ તો $\theta $ મેળવો.
  • A
    $sin\, (5 -\pi )$
  • B
    $sin\, (2\pi  -5)$
  • $sin\, (5 -2\pi )$
  • D
    None

Answer

Correct option: C.
$sin\, (5 -2\pi )$
c
$ \sin ^{-1} \theta =\sin ^{-1}(\sin 5) $ 

$ \sin ^{-1} \theta =5-2 \pi $ 

$ \theta =\sin (5-2 \pi) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યેક ઘટક 1 અથવા 2 હોય તેવા 3 $\times$ 2 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ________.
જો $u = {({x^2} + {y^2} + {z^2})^{3/2}}$, તો ${\left( {{{\partial u} \over {\partial x}}} \right)^2} + {\left( {{{\partial u} \over {\partial y}}} \right)^2} + {\left( {{{\partial u} \over {\partial z}}} \right)^2} = $
સમતલ $x + 2y - 5z + 9 = {0}\ $ નેલંબ $\ \left( {1,2,3} \right)\ $ માંથી પસાર થતી રેખાનું સમીકરણ $....... .$
એક થેલીમાં $4$ લાલ અને $6$ કાળા દડાઓ છે. આ થેલીમાંથી યાર્દચ્છિક રીતે એક દડો પસંદ કરી તેનો રંગ નોધવામાં આવે છે અને ત્યારબાદ તેજ રંગના વધારાના બે દડાઓ સાથે આ દડો થેલીમાંથી યાર્દચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે ,તો પસંદ કરેલ દડો લાલ હોય તેની સંભાવના . . . . છે.
જો વિધેય $f(x) = \left\{ \begin{array}{l}{(\cos x)^{1/x}},\;x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,k,\,x = 0\end{array} \right.$ એ $x = 0$ આગળ સતત હોય , તો $k$ મેળવો.
$\int_0^{\pi /4} {\frac{{\sec x}}{{1 + 2{{\sin }^2}x}}}   =$
જો $\text{ABC} = I$ હોય તો  $tr(\text{ABC} + \text{BCA} + \text{CAB})$ મેળવો. $($કે જ્યાં  $\text{A, B, C}$ ની કક્ષા $3$ છે અને $tr(A)$ એ $A$ ના વિકર્ણના ઘટકોનો સરવાળો છે.$)$
$f\left( x \right) = \sin x + \cos x,0 \le x \le 2\pi $ એ $...........$ અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે.
જો ${I_1} = \int\limits_0^1 {\frac{{{e^x}}}{{\left( {1 + x} \right)}}} \,dx$ અને ${I_2} = \int\limits_0^1 {\frac{{{x^2}}}{{{e^{{x^3}}}\left( {2 - {x^3}} \right)}}} \,dx$ તો  $\frac{{{I_1}}}{{{I_2}}}$ ની કિમંત મેળવો.
ધારો કે $\mathrm{A}$ એ $3$ કક્ષાવાળો એક સામાન્ય શ્રેણિક છે. જો $\operatorname{det}(3 \operatorname{adj}(2 \operatorname{adj}((\operatorname{det} A) A)))=3^{-13} \cdot 2^{-10}$ અને $\operatorname{det}(3 \operatorname{adj}(2 \mathrm{~A}))=2^{\mathrm{m}} \cdot 3^{\mathrm{n}}$ હોય, તો $|3 \mathrm{~m}+2 \mathrm{n}|=$ .........