MCQ
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
  • $\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{3}$
  • B
    $\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{6}$
  • C
    $\frac{{n\pi }}{4}$ અથવા $2n\pi \pm \frac{\pi }{6}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{3}$
a
(a) $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0$

$ \Rightarrow 2\sin 4\theta \cos 2\theta + \sin 4\theta = 0$

$ \Rightarrow $$\sin 4\theta (2\cos 2\theta + 1) = 0$

$ \Rightarrow $ $2\cos 2\theta = - 1$

$ \Rightarrow $ $\cos 2\theta = - \frac{1}{2}$

$ \Rightarrow $ $2\theta = 2n\pi \pm \frac{{2\pi }}{3} $

$\Rightarrow \theta = n\pi \pm \frac{\pi }{3}$

and $\sin 4\theta = 0 \Rightarrow 4\theta = n\pi \Rightarrow \theta = \frac{{n\pi }}{4}$

$\theta = \frac{{n\pi }}{4}$ or $n\pi \pm \frac{\pi }{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A, B$ & $C$ $3$ બેગો આપેલ છે બેેેગ $A$ મા $1$ લાલ & $2$ લીલા રંગના દડાઓ, બેગ $B$ મા $2$ લાલ & $1$ લીલા રંગના દડાઓ અને બેગ $C$ મા માત્ર એક લીલા રંગનો દડો છેેે. બેગ $A$ માંથી એક દડો પસંદ કરવામા આવે & બેગ $B$ મા મુકવામા આવે પછી એક દડો બેગ $B$ માંથી પસંદ કરી બેગ $C$ મા મુકવામા આવે છે & અંતમા બેગ $C$ માંથી એક દડો પસંદ કરી બેગ $A$ મા મુકવામા આવે છે જ્યારે આ પ્રક્રિયા પુરી થાય ત્યારે બેગ $A$ મા $2$ લાલ રંગ અને $1$ લીલા રંગના દડાઓ હોય તેની સંભાવના મેળવો. 
જો રેખાયુગમો $x^2 - 8x + 12 = 0$ અને $y^2 - 14y + 45 = 0$ એ ચોરસ બનાવે તો ચોરસની અંદર આવેલ વર્તુળના કેન્દ્ર્ના યામો મેળવો 
ઉગમબિંદુમાંથી અને બિંદુ  $ (a \, cos\theta , a \, sin\theta ) $ માંથી પસાર થતી રેખાનું સમીકરણ .....
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે તેમાનાં $6$ સમરેખ છે. જો એ આ બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણની સંખ્યા $N$ હોય તો  . . . .
નીચેની માહિતીનું મધ્યસ્યથી સરેરારા વિચલનું શોધો.$1,2,3,4,5,6,7,8,9.$
$n$ અવલોકનોનો સમાંતર મધ્યક $\bar x$ છે. જો $n - 4$ અવલોકનોનો સરવાળો $K$  હોય, તો બાકીના અવલોકનો મધ્યક કેટલો થાય ?
$\sin 4\theta $ ને . . . . સ્વરૂપે પણ લખી શકાય.
જો દ્રીપદી ${(1 + x)^m}$ ના વિસ્તરણમાં ત્રીજું પદ $ - \frac{1}{8}{x^2}$ હોય, તો $m$ ની સંમેય કિમત મેળવો.
જો છ અવલોકનો $7,10,11,15, a, b$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $10$ અને $\frac{20}{3}$, હોય તો  $|a-b|$ ની કિમંત મેળવો.
જો કોઈ ચલિત રેખા એ $\frac{x}{3} + \frac{y}{4} = 1$  અને $\frac{x}{4} + \frac{y}{3} = 1$ ના છેદબિંદુ માથી પસાર થાય તથા બિંદુ $A$ અને $B$ ને છેદે છે તો $AB$ નું મધ્યબિંદુને સમાવતા સમીકરણ મેળવો.