MCQ
જો $\sin \left(\sin ^{-1} \frac{1}{5}+\cos ^{-1} x\right)=1$ તો $x=$__________.
  • A
    $-1$
  • B
    $\frac{1}{3}$
  • C
    1
  • $\frac{1}{5}$

Answer

Correct option: D.
$\frac{1}{5}$
$\frac{1}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધરોકે, $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ એ ત્રણ એવા સદિશો છે કે જેથી $\overrightarrow{ c }$ એ $\overrightarrow{ a }$ અને $\overrightarrow{ b }$ સાથે સમતલીય છે,$\overrightarrow{ a } \cdot \overrightarrow{ c }=7$ અને $\overrightarrow{ b }$ એ $\overrightarrow{ c },$ ને લંબ છે, જ્યાં $\overrightarrow{ a }=-\hat{ i }+\hat{ j }+\hat{ k }$ અને $\overrightarrow{ b }=2 \hat{ i }+\hat{ k },$ તો $2|\overrightarrow{ a }+\overrightarrow{ b }+\overrightarrow{ c }|^{2}$ નું મૂલ્ય ...........
સમીકરણની સંહતિ $(k + 1)x + 8y = 4k,$ $kx + (k + 3)y = 3k - 1$ ને અનંત ઉકેલ હોય, તો $k$ ની કિમત મેળવો.
જો સુરેખ સમીકરણોની સંહતિ  $2 \mathrm{x}+2 \mathrm{ay}+\mathrm{az}=0$ ; $2 x+3 b y+b z=0$ ; $2 \mathrm{x}+4 \mathrm{cy}+\mathrm{cz}=0$ ;કે જ્યાં $a, b, c \in R$ એ ભિન્ન શૂન્યતર સંખ્યાઓ હોય તો . . . . 
શંકુની ત્રિજ્યા 4 સેમી/સે.ના દરથી વધે છે.તેની ઊંચાઈ 3 સેમી/સે.ના દરથી ઘટે છે. જ્યારે તનની ત્રિજ્યા 3 સેમી તથા ઊંચાઈ 4 સેમી હોય ત્યારે તેની તિર્યક સપાટીનો વૃદ્ધિદર ...... છે.
જો $\int {\frac{{\left( {2x + 3} \right)dx}}{{x\left( {x + 1} \right)\left( {x + 2} \right)\left( {x + 3} \right) + 1}}}  = C - \frac{1}{{f(x)}}$ કે જ્યાં $f(x)$ એ $ax^2 + bx + c$ ના સ્વરૂપમાં હોય તો $(a + b + c)$ મેળવો.
આપેલ પૈકી ક્યાં વિકલ સમીકરણની કક્ષા ને પરિમાણ સમાન છે ?
જો ${\sin ^{ - 1}}x + {\cot ^{ - 1}}\left( {\frac{1}{2}} \right) = \frac{\pi }{2}$ તો $x$ મેળવો.
વર્તુળનો પરિઘ $20$ સેમી છે. અને તેને માપવામાં $0.02$ સેમી ત્રુટી છે.ક્ષેત્રફળમાં ત્રુટી આશરે $ ..........\%$ છે.
$\int_{\frac{\pi }{{12}}}^{\frac{\pi }{4}} {\frac{{8\,\cos \,2x}}{{{{\left( {\tan \,x + \cot \,x} \right)}^3}}}\,dx} $ મેળવો.
જો $ABCD$ ચતુષ્કોણ હોય,તો $\overline {BA} ,\,\,\overline {BC} ,\,\,\overline {CD} {\rm{ }}$ અને $ \,\overline {DA} $ દ્વારા દર્શાવાતા બળોનું પરિણામી બળ = .....