MCQ
જો $sin\theta_1 + sin\theta_2 + sin\theta_3 = 3,$ થાય તો $cos\theta_1 + cos\theta_2 + cos\theta_3=$
  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0$

Answer

Since $\sin \theta_{1}+\sin \theta_{2}+\sin \theta_{3}=3$

$\therefore \quad \sin \theta_{1}=\sin \theta_{2}=\sin \theta_{3}=1$

$\Rightarrow \quad \theta_{1}=\theta_{2}=\theta_{3}=\frac{\pi}{2}$

$ \therefore \quad \cos \theta_{1}=\cos \theta_{2}=\cos \theta_{3}=0 $

$ \therefore \quad \cos \theta_{1} =\cos \theta_{2}=\cos \theta_{3}=0 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(1+x)^p(1-x)^q$ માં $x$ તથા $x^2$ ના સહગુણક અનુક્રમે $4$ તથા $-5$ હોય, તો $2 p +3 q$ $=.....$
અંકો $0, 1, 3, 7, 9$ નો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી $7,000$ કરતાં નાની સંખ્યા કેટલી મેળવી શકાય .
પરવલય ${{y}^{2}}=4ax$ ની નાભિમાંથી પસાર થતા પરવલયને સ્પર્શતાં મહત્તમ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ ......... $\left( a>0 \right)$
ત્રણ ઘટનાઓ $A , B$ અને $C$ ની સંભાવના અનુક્રમે $P ( A )=0.6, P ( B )=0.4$ અને $P ( C )=0.5$ આપેલ છે જો $P ( A \cup B )=0.8, P ( A \cap C )=0.3, P ( A \cap B \cap$ $C)=0.2, P(B \cap C)=\beta$ અને $P(A \cup B \cup C)=\alpha$ જ્યાં $0.85 \leq \alpha \leq 0.95,$ હોય તો $\beta$ ની કિમત ........ અંતરાલમાં રહે છે 
જો $S=\{z \in C:|z-i|=|z+i|=|z-1|\}$, તો  $n(S)$ . . . .  થાય.
પરવલય $y^2 = 4x$ સાથે સ્પર્શકના સ્પર્શબિંદુ નો બિંદુપથ મેળવો કે જ્યાં સ્પર્શકે $x-$અક્ષ સાથે બનાવેલ ખૂણો $45°$ છે.
$m$ ની  . . .  પૂર્ણાંક કિંમત માટે રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$ - યામ પણ પૂર્ણાંક થાય.
એકનું કોઈ એક ઘનમૂળ મેળવો.
એક વિધાર્થીને  $12$ કોર્ષ માંથી  $5$ કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?
જો$\omega ( \ne 1)$એ એકના ઘનમૂળ હોય અને જો ${(1 + \omega )^7} = A + B\omega $,તો$A$અને$B$અનુક્રમે ______ થાય.