\(P{V^\gamma } = k\)
\(\therefore \,\,\,P{V^{\frac{3}{2}}} = k\)
\(\log \,P + \frac{3}{2}\log V = \log \,k\)
\(\therefore \,\,\frac{{\Delta P}}{P} + \frac{3}{2}\frac{{\Delta V}}{V} = 0\)
\(\therefore \,\,\,\frac{{\Delta V}}{V} = - \frac{2}{3}\frac{{\Delta P}}{P}\)
\(\therefore \,\,\frac{{\Delta V}}{V} \times 100 = - \frac{2}{3}\left( {\frac{{\Delta P}}{P} \times 100} \right) = - \frac{2}{3} \times \frac{2}{3} = - \frac{4}{9}\% \)
ઋણ ચિહ્ન કદમાં ઘટાડો દર્શાવે છે.
આથી કદમાં થતો ઘટાડો \(\frac{4}{9}\%\) થશે.
$I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય
$II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા
$III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$
કારણ : સમતાપી પ્રક્રિયા ધીમી હોવાથી તેનો ઢાળ નાનો હોય