MCQ
જો ${\tan ^{ - 1}}x - {\tan ^{ - 1}}y = {\tan ^{ - 1}}A $ તો $A = \ .... . . .$
  • A
    $x - y$
  • B
    $x + y$
  • $\frac{{x - y}}{{1 + xy}}$
  • D
    $\frac{{x + y}}{{1 - xy}}$

Answer

Correct option: C.
$\frac{{x - y}}{{1 + xy}}$
Given that ${\tan ^{ - 1}}x - {\tan ^{ - 1}}y = {\tan ^{ - 1}}A$
$ \Rightarrow \,\,{\tan ^{ - 1}}\,\left( {\frac{{x - y}}{{1 + xy}}} \right) = {\tan ^{ - 1}}A$.
Hence $A = \frac{{x - y}}{{1 + xy}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f\left( x \right) = \frac{{2 - x\,\cos \,x}}{{2 + x\,\cos \,x}}$ અને  $g\left( x \right) = {\log _e}\,x$, $\left( {x > 0} \right)$ તો  $\int\limits_{\frac{{ - \pi }}{4}}^{\frac{\pi }{4}} {g\left( {f\left( x \right)} \right)} dx$ મેળવો.
$P (7, -5, 11)$ અને $Q (-2, 8, 13)$ ને જોડતી રેખાઓ $\frac{1}{3},\,\,\frac{2}{3},\,\,\frac{2}{3}$ દિકકોસાઇનો વાળા બીજી રેખા $AB$ પર પ્રક્ષેપ શોધો.
જો $f$ અને $g$ એ $R$ પર વિકલનીય વિધેય છે કે જેથી દરેક $x\in R$ માટે $f'(x) > 0$ અને $g'(x) < 0$ તો દરેક  $x$  માટે 
એક સિક્કાને કુલ કેટલી વખત ઉછાળવો જોઈ કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ આવવાની સંભાવના ઓછામાં ઓછી $0.8$ થાય?
રેખા $X- $ અક્ષ અને $Z- $ અક્ષ સાથે $\ \theta $ માપનો તથા $Y-$ અક્ષ સાથે $\ \beta\ $ માપનો ખૂણો બનાવે છે. જો $\ {\sin ^2}\beta = 3{\sin ^2}\theta\ $ હોય,તો ${\ \cos ^2}\theta =\ .........$
વક્ર $y\, = tan\, x$, $0 \leq x \leq \frac{\pi }{2}$ અને તેના $x\, = \frac{\pi}{4}$ આગળના સ્પર્શક દ્વારા $x-$અક્ષની ઉપર ના ભાગ માં આવેલ   આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
જો$f(x)=\begin{vmatrix}1&x&x+1\\2x&x(x-1)&(x+1)x\\3x(x-1)&x(x-1)(x-2)&(x+1)x(x-1)\cos\frac{\pi}{6}\end{vmatrix}$ તો$f\left( {100} \right) = ...........$
જો $f : R \to R$ ,જ્યા $f(x) = \frac{{a{x^2} + ax + b}}{{ax + b}}$ હોય તો
એક વિર્ધુત ઉપકરણ બે ભાગનું બનેલું છે. ઉપકરણને ચાલવામાં દરેક ભાગ સ્વતંત્ર રીતે કાર્યરત હોવું જ પડશે. અને પહેલો ભાગ કાર્યરત હોય તેની સંભાવના $0.9$ અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભાવના $0.8$ છે. જો ઉપકરણ શરૂ કરવામાં આવે છે અને તે બંધ થાય જાય છે તો પહેલો ભાગ કાર્યરત ન હોય અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભવન $p $ છે તો $98p $ ની કિમંત મેળવો.
ધારો કે ${I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).$ જો ${I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C$, જયાં $C$ સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ $\left( {a,b} \right)$ બરાબર . . . છે.