MCQ
જો $\tan \frac{A}{2} = \frac{3}{2},$ તો $\frac{{1 + \cos A}}{{1 - \cos A}} = $
  • A
    $ - 5$
  • B
    $5$
  • C
    $9/4$
  • $4/9$

Answer

Correct option: D.
$4/9$
(d) Given that $\tan \frac{A}{2} = \frac{3}{2}$.

$\frac{{1 + \cos A}}{{1 - \cos A}} $

$= \frac{{2{{\cos }^2}\frac{A}{2}}}{{2{{\sin }^2}\frac{A}{2}}} $

$= {\cot ^2}\frac{A}{2} = {\left( {\frac{2}{3}} \right)^2} = \frac{4}{9}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $2x+y=k$ એક એવા બિંદુમાંથી પસાર થાય છે, જે $A(1,1)$ અને $B(2,4)$ ને જોડતા રેખાખંડનું $A$ તરફથી $3:2$ ગુણોતરમાં વિભાજન કરે છે તો $k = ...........$
જો $x = \,\frac{4}{3}\, - \,\frac{{4x}}{9}\, + \,\,\frac{{4{x^2}}}{{27}}\, - \,\,.....\,\infty $ , હોય તો $x$ ની કિમત મેળવો 
જો $MOTHER$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ $MOTHER$ નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ? 
$l x + my + n = 0 $ એ વર્તૂળ  $x^2 + y^2 = r^2$  ની સ્પર્શક રેખા ક્યારે થાય ?
રેખાઓ  $2x - 3y = 5 $ અને $3x - 4y = 7 $ એ $ 154 $ ચો. એકમ ક્ષેત્રફળ ધરાવતા વર્તૂળના વ્યાસ છે. તો વર્તૂળનું સમીકરણ....
$P$ એ પરવલય $y^2 = 12x$ અને અતિવલય $8x^2 -y^2 = 8$ ના સામાન્ય સ્પર્શકોનું છેદબિંદુ છે. જો $S$ અને $S'$ એ અતિવલયની નાભીઓ હોય જ્યાં $S$ એ ધન $x-$ અક્ષ પર હોય તો બિંદુ $P$  એ $SS'$ ને ................ ગુણોત્તરમાં વિભાજિત કરે છે .
જો સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ $1$ અને તેના ત્રીજા અને પાંચમાં પદોનો સરવાળો $90$ હોય તો સામાન્ય ગુણોત્તર  મેળવો.
જો $a $ અને $b$ વચ્ચેના સમગુણોત્તર મધ્યક $H$ હોય, તો $\frac{1}{{H\, - \,a}}\, + \,\frac{1}{{H - b}}$ નું મૂલ્ય કેટલું થાય ?
$|2z - 1| + |3z - 2|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
ત્રણ રીંગ વડે બનેલ તાળાને $10$ ભિન્ન અક્ષરો વડે બંધ કરેલ હોય, તો તેને ખોલવા માટે કેટલા અસફળ પ્રયત્નો કરી શકાય ?