Question
જો તમે ઈશ્વર હો તો?

Answer

જો હું ઈશ્વર હોઉં તો ધર્મ, જાતિ કે રાગ-દ્વેષના ભેદો પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ કરું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપણે બીમાર કેમ પડતાં હોઈશું?
વિનુદાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે શી શરત મૂકી હતી?
હૉસ્પિટલની સામેના મકાન પરથી મધપૂડો શા માટે ઉતારી લેવાયો?
કિસાનનગર સોસાયટીના સભ્યો સમક્ષ અતિથિએ કેટલી ઘટનાઓ રજૂ કરી?
પશુ-પક્ષીઓના વર્તનમાં ક્યારે ક્યારે ફેરફાર જોવા મળે છે?
કવિ પોતાના હૃદયની સાંકડી શેરીને કેવી બનાવવા કહે છે !
સ્વપ્નિલે શાના દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી?
કદી બાષ્પ થઈને ઊડી જાય દરિયો' - આ કાવ્યપંક્તિમાં વિજ્ઞાનની કઈ પ્રક્રિયાની વાત આવે છે?
“અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે." – આ વાક્યને આધારે લેખકે શું કર્યું હશે? લખો.
જુવાન ભાઈ ટિકિટ લઈને આવ્યા ત્યારે છોકરાએ શું કર્યું?