MCQ
જો $\vec a\, = \,\vec i - 2\hat j + 3\hat k,\,\,\,\vec b = 2\vec i + 3\hat j - \hat k$ અને $\vec c = \lambda \vec i + \hat j + (2\lambda  - 1\hat k)$ એ સમતલીય સદીશ હોય તો $\lambda $ મેળવો.
  • A
    $0$
  • B
    $-1$
  • C
    $2$
  • D
    $1$

Answer

Since $\vec{a}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}, \vec{b}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ and

$\vec{c}=\lambda \hat{i}+\hat{j}+(2 \lambda-1 \hat{k})$ are coplanar

therefore $[\bar{a} \vec{b} \vec{c}]=0$

i.e.,$\begin{array}{*{20}{c}}
1&2&\lambda \\
{ - 2}&3&1\\
3&{ - 1}&{2\lambda  - 1}
\end{array} = 0$

$\Rightarrow \quad 1(6 \lambda-2)-2(-4 \lambda-1)+\lambda(-7)=0$

$\Rightarrow \quad(6 \lambda-2)+8 \lambda+2+2+2 \lambda-9 \lambda=0$

$\Rightarrow \quad 7 \lambda=0 \Rightarrow \lambda=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સુરેખ આયોજનના પ્રશ્નના સીમિત શકય ઉકેલ પ્રદેશનો આલેખ આપેલ છે તો હેતુલક્ષી વિધેય $z=3 x-4 y$ નું મહત્તમ કિમત ......છે 
જો $y = 1 - x + {{{x^2}} \over {2!}} - {{{x^3}} \over {3!}} + {{{x^4}} \over {4!}} - $ તો ${{{d^2}y} \over {d{x^2}}} = $
સમીકરણ સંહતી  $-k x+3 y-14 z=25$  ;  $-15 x+4 y-k z=3$ ; $-4 x+y+3 z=4$ એ ગણ ............ માં દરેક $k$ માટે સુસંગત છે.
વિધેય $f(x)=\tan ^{-1}(\sin x-\cos x)$ ની અંતરાલ  $[0, \pi]$ માં વૈવ્ચિક મહતમ અને વૈવ્ચિક ન્યૂનતમ કિંમતો નો સરવાળો મેળવો.
આપેલ પૈકી $. . . .$ વિધેયનું વ્યસ્ત વિધેય તે વિધેય જ હોય .
$\int_{}^{} {\left[ {\log (\log x) + \frac{1}{{{{(\log x)}^2}}}} \right]} \;dx = $
પરવલય $y = x^2 + 2$ અને રેખાઓ $y = x + 1, x = 0$ અને  $x = 3$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
સમીકરણની સંહતિ $x + y - z = 0, \, 3x - y - z = 0, \,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $a$ , $b$ અને $c$ એ વાસ્તવિક સંખ્યાઓ એવા મળે કે જેથી $a^2 + b^2 + c^2 = 1$ મળે તો  $(4b -3c)^2 + (4a -2c)^2 + (3a -2b)^2$ ની મહત્તમ કિમત મેળવો.
જો $y = \frac{{{x^2}}}{{(x - 1)(x - 2)(x - 3)}} + \frac{{2x}}{{(x - 2)(x - 3)}} + \frac{3}{{x - 3}} + 1,$ તો  $\frac{xy'}{y}$ મેળવો.    (કે જ્યાં  $y' = \frac{dy}{dx}$ ) -