જો  $X$  એ $ 3 $ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય અને $\lambda $ એ કોઈ સંખ્યા હોય , તો $\text{adj}\ (\lambda X)$ મેળવો.
  • A$\lambda \,\text{adj}\ X$
  • B${\lambda ^3}\text{adj}\ \,X$
  • C${\lambda ^2}\text{adj}\ \,X$
  • D${\lambda ^4}\text{adj}\ \,X$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારોકે $A=\left(\begin{array}{cc}1 & 2 \\ -2 & -5\end{array}\right)$ અને ધારોક $\alpha, \beta \in R$ એવાં છે કે જેથી $\alpha A^{2}+\beta A=2 I$, તો $\alpha+\beta$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 2
    $A\left[\begin{array}{cc}1 & 2 \\ -1 & 4\end{array}\right] $ આપેલ છે. જો $A^{-1}=\alpha I+\beta A, \alpha, \beta \in R, I$ એ  $2 \times 2$ કક્ષાનો એકમ શ્રેણિક છે તો $4(\alpha-\beta)$ ની કિમંત મેળવો.
    View Solution
  • 3
    જો $k > 0$ માટે બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ એકમ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
    View Solution
  • 4
    જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x ^{3}+ ax ^{2}+ bx + c =0,( a , b , c \in R$ અને  $a , b \neq 0)$ ના બીજ છે અને સમીકરણો ($u,v,w$ ના ચલમાં)  $\alpha u+\beta v+\gamma w=0, \beta u+\gamma v+\alpha w=0$ $\gamma u +\alpha v +\beta w =0$ એ શૂન્યતર ઉકેલ ધરાવે છે તો  $\frac{a^{2}}{b}$ ની કિમંત મેળવો.
    View Solution
  • 5
    જો $\left[\begin{array}{ccc}x+3 & z+4 & 2 y-7 \\ -6 & a-1 & 0 \\ b-3 & -21 & 0\end{array}\right]=\left[\begin{array}{ccc}0 & 6 & 3 y-2 \\ -6 & -3 & 2 c+2 \\ 2 b+4 & -21 & 0\end{array}\right]$ તો $a, b, c ,x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો. 
    View Solution
  • 6
    જો $\left| {\begin{array}{*{20}{c}}
      {{a^2}}&{{b^2}}&{{c^2}} \\ 
      {{{(a + \lambda )}^2}}&{{{(b + \lambda )}^2}}&{{{(c + \lambda )}^2}} \\ 
      {{{(a - \lambda )}^2}}&{{{(b - \lambda )}^2}}&{{{(c - \lambda )}^2}} 
    \end{array}} \right|$ $ = \,k\lambda \,\,\left| {{\mkern 1mu} {\mkern 1mu} \begin{array}{*{20}{c}}
      {{a^2}}&{{b^2}}&{{c^2}} \\
      a&b&c \\
      1&1&1
    \end{array}} \right|,\lambda \, \ne \,0$ તો $k$ મેળવો.
    View Solution
  • 7
    જો $A$ એ સંમિત શ્રેણિક છે અને $\,B$ એ વિસંમિત શ્રેણિક છે કે જેથી $A - B = \left[ {\begin{array}{*{20}{c}}  1&2 \\ 3&4  \end{array}} \right],$ તો $|A|$ મેળવો.
    View Solution
  • 8
    જો સમીકરણ સંહિત

    $ 2 x+7 y+\lambda z=3 $

    $ 3 x+2 y+5 z=4 $

    $ x+\mu y+32 z=-1$

    ને અસંખ્ય ઉકેલો હોય, તો $(\lambda-\mu)=$...........

    View Solution
  • 9
    જો $a$ , $b$ , $c$ એ વાસ્તવિક સંખ્યા ન હોય અને સમીકરણ $x^5 = 1$ નું પાલન કરે છે અને ગણ $S$ એ અસમાન્ય શ્રેણીકો કે જે  $\left[ {\begin{array}{*{20}{c}} 1&a&b \\ w&1&c \\ {{w^2}}&w&1  \end{array}} \right],\,\,\,\,w = {e^{\frac{{i\,2\pi }}{5}}}$ ના સ્વરૂપમાં હોય તો ગણ $S$ માં રહેલા ભિન્ન શ્રેણિકની સંખ્યા મેળવો.
    View Solution
  • 10
    $A$ અને $B$ એ $3 \times 3$ કક્ષાનો શ્રેણિક છે કે જેથી $AB + A + B = 0$ હોય તો $. . . .$
    View Solution