જો $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે , તો રેખીય સમીકરણો $[\sin \,\theta ] x + [-\cos\,\theta ] y = 0 ; [\cot \,\theta ] x + y = 0$ માટે $. . . .$
  • A$\theta  \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે અને $\theta  \in \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે .
  • B$\theta  \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right) \cup \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે
  • C$\theta  \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે અને $\theta  \in \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે અનંત ઉકેલ ધરાવે છે
  • D$\theta  \in \left( {\frac{\pi }{2},\frac{{2\pi }}{3}} \right) \cup \left( {\pi ,\frac{{7\pi }}{6}} \right)$ માટે એકાકી ઉકેલ ધરાવે છે
JEE MAIN 2019, Difficult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સમાન કક્ષાના ચોરસ શ્રેણિક  $A$ અને  $B$ આપેલ છે અને $|B| \neq 0$ તો $(B^{-1}\,AB)^5$ મેળવો.
    View Solution
  • 2
    જો $A = \left( {\begin{array}{*{20}{c}}2&{ - 1}\\{ - 1}&2\end{array}} \right)$ અને $I$ એ $2$ કક્ષા વાળો એકમ શ્રેણિક હોય તો ${A^2} = . . .$
    View Solution
  • 3
    જો  $A=$ $\left[ {\begin{array}{*{20}{c}}{5a}&{ - b}\\3&2\end{array}} \right]$ અને $A\;adj\;A = A\;{A^T},$તો $5a+b= $. . . . .
    View Solution
  • 4
    સમીકરણની સંહતિ $x + y + z = 6$, $x + 2y + 3z = 10,x + 2y + \lambda z = \mu $ નો એકપણ ઉકેલ શક્ય ન હોય તો . . .
    View Solution
  • 5
    $a$ ની $. ..... .$ કિમત માટે શ્રેણિક $A = \left( {\begin{array}{*{20}{c}}a&2\\2&4\end{array}} \right)$ એ અસામાન્ય થાય.
    View Solution
  • 6
    ધારો કે $A=I_2-2 M^T$, જ્યાં $M$ એ $2 \times 1$ કક્ષાનો એવો વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $M^T M=I_1$ નું પાલન થાય. ને $\lambda$ એ એવી વાસ્તવિક સંખ્યા હોય કે જેથી કોઈ $2 \times 1$ કક્ષાના શૂન્યેતર વાસ્તવિક શ્રેણિક $X$ માટે સંબંધ $A X=\lambda X$ નું પાલન થાય, તો $\lambda$ ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો___________છે. 
    View Solution
  • 7
    સમીકરણ સંહતી  $-k x+3 y-14 z=25$  ;  $-15 x+4 y-k z=3$ ; $-4 x+y+3 z=4$ એ ગણ ............ માં દરેક $k$ માટે સુસંગત છે.
    View Solution
  • 8
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}0&1&2\\1&2&3\\3&1&1\end{array}} \right],$ નો વ્યસ્ત મેળવો.
    View Solution
  • 9
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&3&0\\{ - 1}&2&1\\0&0&2\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}2&3&4\\1&2&3\\{ - 1}&1&2\end{array}} \right]$, તો $AB =$
    View Solution
  • 10
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\1&0\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&{ - i}\\i&0\end{array}} \right]$ તો ${(A + B)^2}$ = . . .
    View Solution