MCQ
જો $[x] $ એ મહતમ પૂર્ણાક છે , તો $\int_{\,1}^{\,5} {\,\,[|x - 3|]\,dx}  =$
  • A
    $1$
  • $2$
  • C
    $4$
  • D
    $8$

Answer

Correct option: B.
$2$
b
(b) $I = \int_1^5 {\,[|x - 3|]} \,dx$

$ \Rightarrow I = \int_1^3 {[ - (x - 3)]\,dx + \int_3^5 {\,\left[ {(x - 3)} \right]} \,dx} $

$ \Rightarrow I = \int_1^2 {\,[ - (x - 3)} ]dx + \,\int_2^3 {\,[ - (x - 3)]dx + } \int_3^4 {[x - 3]\,dx }$${+ \int_4^5 {\,[x - 3]\,dx} } $

$ \Rightarrow I = \int_1^2 {\,dx} + \int_2^3 {0\,dx + \int_3^4 {0\,dx + \int_4^5 {\,dx} } } $

$ = [x]_1^2 + [x]_4^5$

$ \Rightarrow I = (2 - 1) + (5 - 4) = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}[|x - 1| + |x - 5|]$ એ $x = 3$ આગળ મેળવો.
વક્ર $y = x^2 - 4$ નું ઉગમબિંદુથી ટૂંકામાં ટૂંકુ અંતર મેળવો.
જો $(a, b, c)$ એ બિંદુ $(1,2,-3)$ નું પ્રતિબિંબ રેખા $\frac{x+1}{2}=\frac{y-3}{-2}=\frac{z}{-1}$ પર હોય તો  $a+b+c$ ની કિમત શોધો 
ધારોકે વિધેય $f(x)=\sin x+3 x-\frac{2}{\pi}\left(x^2+x\right), x \in\left[0, \frac{\pi}{2}\right]$. નીચેના બે વિધાનો ધ્યાને લો :

($I$) $f$ એ $\left(0, \frac{\pi}{2}\right)$ માં વધે છે

($II$) $f^{\prime}$ એ $\left(0, \frac{\pi}{2}\right)$ માં ઘટે છે

જો $f(x) = \sin \log x$, તો $f(xy) + f\left( {\frac{x}{y}} \right) - 2f(x).\cos \log y =$
અહી વક્ર $y=y(x)$ એ વિકલ સમીકરણ $\cos \left(\frac{1}{2} \cos ^{-1}\left(e^{-x}\right)\right) d x=\sqrt{e^{2 x}-1} \,d y$ નો ઉકેલ દર્શાવે છે . જો તે $y$-અક્ષને $y=-1$ આગળઅને  $x$-અક્ષને  બિંદુ $(\alpha, 0)$  છેદે છે તો $\mathrm{e}^{\alpha}$ ની કિમંત મેળવો.
જો $f(x)$ નું  વ્યસ્ત વિધેય મળી શકે અને દ્રીતીય વિકલનિય  હોય અને $f '(x) = \int\limits_0^{f(x)} {{f^{ - 1}}} (t)dt,\,\forall x\, \in \,R$ અને $f '(0) =1$ નું સમાધાન કરે છે તો $f '(1)$ મેળવો.
વિધેય $f(x) = {\sin ^{ - 1}}\left( {\frac{{2 - |x|}}{4}} \right) + {\cos ^{ - 1}}\left( {\frac{{2 - |x|}}{4}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{{2 - |x|}}{4}} \right)$ નો પ્રદેશગણ મેળવો.
$\sin ({\cot ^{ - 1}}x) =$
વ્રક $y = f(x)$, $x -$ અક્ષ અને રેખા $x = 1$ અને $x = b$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{5}{{24}}\pi $, હોય તો $f(x)$ મેળવો.