MCQ
જો $y = {(1 + x)^x},$ તો ${{dy} \over {dx}} = $
  • A
    ${(1 + x)^x}\left[ {{x \over {1 + x}} + \log ex} \right]$
  • B
    ${x \over {1 + x}} + \log (1 + x)$
  • ${(1 + x)^x}\left[ {{x \over {1 + x}} + \log (1 + x)} \right]$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: C.
${(1 + x)^x}\left[ {{x \over {1 + x}} + \log (1 + x)} \right]$
c
(c) $y = {(1 + x)^x}$

Taking log on both sides, $\log y = x\log (1 + x)$

Differentiating w.r.t. $x,$ we get

$\frac{1}{y}\frac{{dy}}{{dx}} = \log (1 + x) + x\frac{1}{{(1 + x)}}$

Thus $\frac{{dy}}{{dx}} = {(1 + x)^x}\left[ {\frac{x}{{1 + x}} + \log (1 + x)} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ સમઘનની ત્રણ ધારો એ અવકાશના ત્રણ અક્ષો હોય , તો ઊગમબિંદુ અને તેની વિરૂદ્ઘ બાજુના ખૂણા ૫૨ આવેલા બિંદુને જોડતા વિકર્ણના દિક્ગુણોત્ત૨ $..........$ થાય.
$\int {{e^x}\left( {\frac{{1 - \sin x}}{{1 - \cos x}}} \right)dx}$ મેળવો.
$A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને  $I = \left[ {\begin{array}{*{20}{c}}
1&0\\0&1\end{array}} \right]$ , તો આપેલ પૈકી ક્યૂ વિધાન $n \geq 2, n \in N$ માટે સત્ય છે .
જો $f$ એ વિધેય છે કે જેથી $f(x)\, = \,\sum\limits_{n\, - \,1}^n {\left[ {r\, + \,\cos \frac{x}{r}} \right]} $ જ્યા  [.] એ મહત્તમ વિધેય છે અને  $x \in [0,\pi]$ હોય તો $f(x)$ નો વિસ્તાર મેળવો.
જો $a,\,\,b$ અને $c$ એ શૂન્યતર સદીશો છે કે જેથી $(a \times b) \times c = \frac{1}{3}|b||c|a.$ જો $\theta$ એ સદીશો $b$ અને $c$ વચ્ચેનો લઘુકોણ હોય તો $\sin \theta $ મેળવો.
વક્ર $y = -x^3 + 3x^2 + 9x - 27 $ નો મહત્તમ ઢાળ કેટલો થાય ?
$\left|\begin{array}{ccc}7 & 9 & 1 \\ 10 & 8 & 1 \\ 12 & 10 & 1\end{array}\right|$ નિશ્યાયકના બીજા સ્તંભના સહઅવયોનો સરવાળો
જો $ \Delta ABC $ના શિરોબિંદુઓના સ્થાન સદિશ $  2i + 4j - k, 4i + 5j + k, 3i + 6j - 3k$  હોય તો નીચેનનામાંથી કયો ખૂણો કાટખૂણો હોય ?
જો $B=\left| A \right|{{A}^{-1}}$ અને $\left| A \right|=-2,$ તો જ્યાં $A$ એ $3\times 3$ શ્રેણિક છે, તો $| B | = ..........$
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0$ નો ઉકેલ $y ( x )$  હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .