MCQ
જો $y = f(x) = \frac{{x + 2}}{{x - 1}}$, તો $x = $
  • $f(y)$
  • B
    $2f(y)$
  • C
    $\frac{1}{{f(y)}}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$f(y)$
$y = \frac{{x + 2}}{{x - 1}}\,\,$
$\Rightarrow \,\,x = \frac{3}{{y - 1}} + 1 $
$= \frac{{y + 2}}{{y - 1}} = f(y)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $y=f(x)$ એ વિકલ સમીકરણ $y(x+1) d x-x^2 d y=0, y(1)=e$ નો ઉકેલ છે. તો $\lim _{x \rightarrow 0^{+}} f(x)=..............$
$sine$ અને $cosine$ ના વક્રો સમાન આવૃત પ્રદેશમાં અનંત વખતે છેદે છે . જો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
 વિધેય $f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]$ માટે $f^{\prime}\left(\frac{4}{3}\right)=0$ સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ $(a, b) = ...........$
વક્રો $y = \sin x, y = \cos x$ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ જે પ્રથમ ચરણમાં છે.
એક ચોરસના બાજુની લંબાઇ $2\ cm$ છે નીચે આપેલ આકૃતિ મુજબ તેના એક ખૂણેથી કાપવામાં આવે છે તેનાથી બનતી આકૃતિઓના પરિમિતિઓના સરવાળાની મહત્તમ કિમત મેળવો 
$\int_{}^{} {\frac{{\sqrt x }}{{1 + x}}dx = } $
સમીકરણો $2 l+2 \mathrm{~m}-\mathrm{n}=0$ અને $\mathrm{mn}+\mathrm{n} l+l \mathrm{~m}=0$ દ્વારા આપવામાં આવેલ રેખાઓની દિકકોસાઇન વચ્ચેનો ખૂણો મેળવો.
ધારો કે $[0,1]$ માં વિધેય $f$ ના દ્વિતીય વિકલિતનું અસ્તિત્વ છે અને $|f\ ''(x)|\leq1,\forall X \in[0,1].$જો $f(0)=f(1)$ હોય તો,અંતરાલ $(0,1)$ માં
અનંત શ્રેણી ${\tan ^{ - 1}}\left( {\frac{2}{{1 - {1^2} + {1^4}}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{4}{{1 - {2^2} + {2^4}}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{6}{{1 - {3^2} + {3^4}}}} \right) + .....$ નો સરવાળો મેળવો.
$6\sqrt 3 \ $ માનવાળો સદિશ અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે, તો તે સદિશ $........$ છે.