જો $\vec a,\,\vec b ,\, \vec c $એ $4$ એકમ ઘનફળવાળા સમાંતર ષષ્ટફલકની સંગામી બાજુઓ દ્વારા દર્શાવાતા ત્રણ અસમતલીય સદિશો હોય, તો $\,\left( \vec a\,+\,\,\vec b \right)\,.\,\,\left( \vec b\,\,\times \,\,\vec c \right)\,\,+\,\,\left(\vec b\,\,+\,\,\vec c \right)\,.\,\left(\vec c\,\times \,\,\vec a \right) \,+\ \left( \vec c\,+\,\,\vec a \right)\,.\,\,\left( \vec a\,\times \,\,\vec b \right)$ ની કિમંત મેળવો.
→જો $\alpha ,\,\,\beta ,\,\,\gamma $ એ ભિન્ન વાસ્તવિક સંખ્યા છે તો જે બિંદુઓના સ્થાનસદીશો $\alpha i + \beta j + \gamma k,\,\,\beta i + \gamma j + \alpha k,\,\,\gamma i + \alpha j + \beta k$ હોય તે . . .
→