MCQ
જો  $y = x + e^x$ તો $x = 1$ આગળ  $\frac{{{d^2}x}}{{d{y^2}}}$ મેળવો.
  • A
    $e$
  • B
    $\frac{{ - e}}{{{{\left( {1 + e} \right)}^{^3}}}}$
  • C
    $\frac{{ - e}}{{\left( {1 + e} \right)}}$
  • D
    $\frac{{ - e}}{{{{\left( {1 + e} \right)}^2}}}$

Answer

$\frac{d y}{d x}=1+e^{x}$

$\Rightarrow \frac{d x}{d y}=\frac{1}{1+e^{x}}$

$\frac{{{d^2}x}}{{d{y^2}}} = \frac{d}{{dx}}\left( {\frac{1}{{1 + {e^x}}}} \right)\frac{{dx}}{{dy}}$

$ = \frac{{ - {e^x}}}{{{{\left( {1 + {e^x}} \right)}^2}}} \cdot \frac{1}{{\left( {1 + {e^x}} \right)}}$

${\left. {\therefore \frac{{{d^2}x}}{{d{y^2}}}} \right|_{x = 1}} =  - \frac{e}{{{{(1 + e)}^3}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\overrightarrow{a}=\hat{i}+\hat{j}+\hat{k},\overrightarrow{b}=4\hat{i}+3\hat{j}+4\hat{k}$ અને $\overrightarrow{c}=\hat{i}+\alpha\hat{j}+\beta\hat{k}$ રેખીય નીરપેક્ષ સદિશો હોય, અને $|\overrightarrow{c}|=\sqrt{3},$ તો $(\alpha,\beta)$ જેવી ક્રમયુક્ત જેડની સંખ્યા $......$ છે.
જો $a = (1,\,\,1,\,\,1),\,\,c = (0,\,\,1,\,\, - 1)$ બે સદીશો છે અને  $b$ સદીશ છે કે જેથી  $a \times b = c$ અને $a\,.\,b = 3,$ તો  $b$ ની કિમંત મેળવવો.
સહઅવયવજ શ્રેણિક શોધો. $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 2 & 3 & 5 \\ -2 & 0 & 1\end{array}\right]$
એક તારની લંબાઈ $20\, \mathrm{~m}$ છે તેને બે ભાગમાં કાપવામાં આવે છે . એક ભાગમાંથી ચોરસ બનાવમાં આવે છે અને બીજા ભાગમાંથી નિયમિત ષષ્ટકોણ બનાવમાં આવે છે. જો ચોરસ અને  ષષ્ટકોણનું ભેગું ક્ષેત્રફળ જો ન્યૂનતમ હોય તો  ષષ્ટકોણની બાજુની લંબાઈ મેળવો. (મીટરમાં )
Let $A$ $\&$ $B$ are two independent events such that $P(A)+ P(B) = \frac{3}{4}$ $\&$ $P(\overline A /B) = \frac{2}{5},$ then $P(A \cap B)$ is -
$\left[\frac{ d }{ dx }\left(\sin ^{-1} 2 x \right)\right]_{ x =\frac{1}{3}}=$........ .
$A=\left[\begin{array}{l}a_{i j}\end{array}\right]_{m\times n}$ ચોરસ શ્રેણિક હોય, તો ............. .
જો $a+\alpha=1, b+\beta=2$ અને $\operatorname{af}(x)+\alpha f\left(\frac{1}{x}\right)=b x+\frac{\beta}{x}, x \neq 0,$ તો અભિવ્યક્તિ $\frac{ f ( x )+ f \left(\frac{1}{ x }\right)}{ x +\frac{1}{ x }}$ નું મૂલ્ય ..... છે.
$x + y + z - 6 = {0} \ $ અને $2x + 3y + 4z + 5 = {0} \ $ ની છેદરેખામાંથી પસાર થતા અને $4x + 5y - 3z = 8$ ને લંબ $-$ સમતલનું સમીકરણ $........ .$
$\int {\frac{{(\sin \theta + \cos \theta )}}{{\sqrt {\sin 2\theta } }}} d\theta = $