MCQ
જો $y = x - x^2 + x^3 - x^4 + ……. \infty,$ તો $x$ ની કિંમત=......
  • A
    $y + \frac{1}{y}$
  • B
    $\frac{y}{{1 + y}}$
  • C
    $y - \frac{1}{y}$
  • $\frac{y}{{1 - y}}$

Answer

Correct option: D.
$\frac{y}{{1 - y}}$
d
$y = x - {x^2} + {x^3} - {x^4} + ........\infty $ તો

$xy = {x^2} - {x^3} + {x^4} - ......\infty $

અંતે, $\,\,y + xy = x + 0 + 0...... + 0$

$ \Rightarrow x - xy = y \Rightarrow x(1 - y) = y \Rightarrow x = \frac{y}{{1 - y}}\,$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે ગણો $A$ અને $B$ હોય તો
કોઈ વધતી સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદોનો સરવાળો $51$ છે તથા તેના પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર $273$ હોય, તો તે શ્રેણીનું ત્રીજું પદ ............ હોય.
સમાંતર શ્રેણીઓ $3,7,11, \ldots ., 407$ અને  $2,9,16, \ldots . .709$ ના સામાન્ય પદોની સંખ્યા મેળવો.
$\cos 1^\circ + \cos 2^\circ + \cos 3^\circ + ..... + \cos 180^\circ = $
સુરેખાઓ $l_1$ અને $l_2$ ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા $L:9 x+5 y=45$ ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો $m _1$ અને $m _2$ એ રેખાઓ $l_1$ અને $l_2$ ના ઢાળ હોય, તો રેખા $y =\left( m _1+ m _2\right) x$ નું $L$ સાથેનું છેદબિંદુ $.......$ પર આવેલ છે.
જો $(1+x)^n$ ના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોના સહગુણક ગુણોત્તર $1:5:20$માં હોય, તો ચોથા પદ નો સહગુણક $.........$ છે.
$31$ અવલોકનોના મધ્યક $60$ છે. જો પહેલા $16$ અવલોકનોના મધ્યક $58$ અને છેલ્લા $16$ અવલોકનોના મધ્યક $62$ હોઈ, તો $16$ મું અવલોકન $......$ થાય.
$x -$ અક્ષ સાથે $ 45°$નો ખૂણો બનાવતી અને $ (3, -4) $ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય ?
બધી સંકર સંખ્યાઓ $z_1, z_2$ માટે $|z_1| = 12$ અને $|z_2 - 3 - 4i| = 5$ થાય તો $|z_1 - z_2|$ ની ન્યૂનતમ કિમત મેળવો 
જો $a_1,\, a_2,\, a_3, ...... a_{100}$ b એ ધન વાસ્તવિક સંખ્યાઑ અને  $S_k$ એ એક સાથે $a_1,\, a_2,\, ........., a_{100}$ ના  $k$ પદોનો ગુણકારનો સરવાળો દર્શાવે છે જો  ${S_{98}}\,{S_2} \ge \lambda \,\,{a_1}\,{a_2}......{a_{100}}$, હોય તો $\lambda $ ની કિમત મેળવો