MCQ
જો $y = x.\tan \frac{x}{2}$ અને $A\frac{{dy}}{{dx}} - B = x$ તો $\frac{B}{A} = .........$
  • A
    $\cot \frac{x}{2}$
  • $\tan \frac{x}{2}$
  • C
    $\tan x$
  • D
    $\cot x$

Answer

Correct option: B.
$\tan \frac{x}{2}$
B


‎ $y=x.tan\frac{x}{2}$

$\frac{dy}{dx}=x sec^2\frac{x}{2}\frac{1}{2}+tan\frac{x}{2}$

$\frac{dy}{dx}=\frac{x}{2cos^2\frac{x}{2}}+tan\frac{x}{2}$

$\frac{dy}{dx}=\frac{x}{1+cosx}+tan\frac{x}{2}$

$(1+\cos x)\frac{dy}{dx}=x+\tan\frac{x}{2}(1+\cos x)(\sin \& \cos)$ માં ફેરવો

$(1+cosx)\frac{dy}{dx}=x+sinx$

$(1+cosx)\frac{dy}{dx}-sinx=x$

$A=1+cosx$ અને $B=sinx$

$\frac{A}{B}=\frac{sinx}{1+cosx}=\frac{(2sin\frac{x}{2}cos\frac{x}{2}}{2cos^2\frac{x}{2}}$

$\frac{A}{B}=tan\frac{x}{2}$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$y = x\frac{{{d^2}y}}{{d{x^2}}} + 3\sqrt {1 + {{\left( {\frac{{{d^3}y}}{{d{x^3}}}} \right)}^3}} $ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે $........$ અને $........$ છે.
$a$ જેટલો વ્યાસ ધરવતા ગોલકની અંદર આવેલ મહત્તમ ઘનફળ વાળા શંકુની ઉંચાઇ મેળવો. 
વિધેય $f$ એ ગણ $A=\left\{x \in N: x^{2}-10 x+9 \leq 0\right\}$ થી ગણ $B=\left\{n^{2}: n \in N\right\}$ કે જેથી દરેક $x \in A$ માટે $f(x) \leq(x-3)^{2}+1$ તેવા વિધેય $f$ ની સંખ્યા મેળવો.
જો વિધેય $f(x) = x(x-1)(x-2);\, x \in [0,\, 1/2]$ માટે મધ્યકમાન પ્રમેયનું પાલન કરે છે તો $C =? $
જો અને $\int\limits_2^4 {\left[ {3 - f\left( x \right)} \right]dx = 7,} $ તો $\int\limits_2^{ - 1} {f\left( x \right)dx = ........} $
$\int \frac{1}{\sqrt[4]{(x-1)^{3}(x+2)^{5}}} d x$  ની કિમંત મેળવો.

(કે જ્યાં  $\mathrm{C}$ એ સંકલન અચળાંક છે )

જો $tan^{-1} (x+ 2)+ tan^{- 1}( x -2)= tan^{-1} (\frac{1}{2}),$ નું પાલન કરે તેવી $x$ ની દરેક કિમંતોનો સરવાળો કરો.
ધારોકે $(\alpha, \beta, \gamma)$ એ બિંદૂ $(8,5,7)$ નું રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-2}{5}$ પરનું પ્રતિબિંબ છે. તો $\alpha+\beta+\gamma$ $=$........... 
ધારો કે $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{x^2}}}{{|x|}},\,x \ne 0\\\,\,\,\,\,\,\,0,\,x = 0\end{array} \right.$
જો સદિશો $3i + 2j + 8k$ અને $2i + xj + k $ લંબ હોય, તો $x = ………$