MCQ
જો$A=\left[ \begin{matrix} 1 & 1 \\ 1 & 1 \\ \end{matrix} \right]$તો${{A}^{10}}=.......$
  • $512A$
  • B
    $1024A$
  • C
    $10A$
  • D
    ${{2}^{99}}A$

Answer

Correct option: A.
$512A$
A

$A^2 =\left[\begin{matrix} 1 & 1 \\ 1 & 1\end{matrix}\right]\left[\begin{matrix} 1 & 1 \\ 1 & 1\end{matrix}\right]=\left[\begin{matrix} 2 & 2 \\ 2 & 2\end{matrix}\right]$

આવીજ રીતે.

$A^3 =\left[\begin{matrix} 4 & 4 \\ 4 & 4\end{matrix}\right]=\left[\begin{matrix} 2^2 & 2^2 \\ 2^2 & 2^2\end{matrix}\right]$

$\therefore A^{10} =\left[\begin{matrix} 2^9 & 2^9 \\ 2^9 & 2^9\end {matrix}\right]= 512 \left[\begin{matrix} 1 & 1 \\ 1 & 1\end{matrix}\right]=512A$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\4&5&6\\3&\lambda &5\end{array}} \right]$ એ સામાન્ય શ્રેણિક થવા માટે , $\lambda $ ની કિમત . . . ન હોવી જોઈએ.
ધારો કે $X$ અને $Y$એ સુરેખ આયોજનના પ્રશ્નનો ઈષ્ટતમ ઉકેલ હોય, તો 
In a binomial distribution $B(n\,\,,\,p =$  $\frac{1}{4}$) ,if the probability of at least one success is greater than or equal to$ \frac{9}{{10}}$ then $n$ greater than :
વિકલ સમીકરણ $x + y\frac{{dy}}{{dx}} = 2y$ નો ઉકેલ મેળવો.
જો $\int {\frac{{\tan \,\,x\,}}{{1 + \,\tan \,x\, + {{\tan }^2}\,x}}dx} $ $ = x - \frac{K}{{\sqrt A }}{\tan ^{ - 1}}\,\left( {\frac{{K\,\,\tan \,x + 1}}{{\sqrt A }}} \right) + C,$ (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે), તો  $(K, A)$ ની ક્રમયુક્ત જોડ મેળવો.
એક તારની લંબાઈ $20\, \mathrm{~m}$ છે તેને બે ભાગમાં કાપવામાં આવે છે . એક ભાગમાંથી ચોરસ બનાવમાં આવે છે અને બીજા ભાગમાંથી નિયમિત ષષ્ટકોણ બનાવમાં આવે છે. જો ચોરસ અને  ષષ્ટકોણનું ભેગું ક્ષેત્રફળ જો ન્યૂનતમ હોય તો  ષષ્ટકોણની બાજુની લંબાઈ મેળવો. (મીટરમાં )
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0$ નો ઉકેલ $y ( x )$  હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .
વિધેય $f$ એ સમીકરણ $f(x) = f''(x) + f'''(x) + .......\infty $ નું પાલન કરે છે  જ્યાં $f(x)$ એ અનંત વખત વિકલનીય વિધેય છે . જો  $f(1) = 5$ હોય તો  $f'(1) + f''(1)$ મેળવો.
જો વિકલ સમીરણ $(2 x+3 y-2) \mathrm{d} x+(4 x+6 y-7) \mathrm{d} y=0, y(0)=3$ નો ઉકેલ $\alpha x+\beta y+3 \log _{\mathrm{e}}|2 x+3 y-\gamma|=6$ હોય, તો $\alpha+2 \beta+3 \gamma=$. . . . . . ..... . 
જો વિઘેય $f(x)=\cos ^{-1} \frac{1}{4}(2-|x|)+\left\{\log _e(3-x)\right\}^{-1}$ નો પ્રદેશ $[-\alpha, \beta)-\{\gamma\}$ હોય, તો $\alpha+\beta+\gamma=$_____.