Question
જરૂર પડે ત્યારે તે જોઉં છું.

Answer

$($જ્યારે$) ...$ ત્યારે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે કારણ હોય તે વિના સંકોચે કહો.
ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.
હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી મામી બધાં હાજર હોય અને અનાજસફાઈ ચાલતી હોય.
એક શ્વાસે આટલું બોલ્યા પછી દોઢ-બે મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી.
અમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું.
શાસ્ત્રીજી મૅટ્રિક પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતાં વતનમાં જ શિક્ષકની નોકરી સ્વીકારી.
આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું.
તુલસી$-$દલથી તોલ કરો તો / બને પવન$-$પરપોટો.
‘વખત છે ને કાગળ આવે, ને હું ન  હોઉં તો તમને ખપ આવે $!\ '$
પૂછ તો ખરો કે કયું કામ છે?