Question
જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો:
બહેન ગીત ગાતી હતી. (ભાઈ)

Answer

ભાઈ ગીત ગાતો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાસવાળા શબ્દો લખો : સાથ
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
સાસ્ત્રોની વિધિ પ્રમાણે યજ્ઞ કરાય.
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :
રવિમામા કાલે સવારે માઉન્ટ આબુ જવાના છે. (ક્યારે)
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ખોલ્યો
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
પહેલા વરસાદથી જ ખેડૂતોએ વાવણી શરૂ કરી.
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
એક પોતાનું હોય દરેક કહેવાય એવું નૃત્ય છે આગવું પ્રદેશને.
બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
કૃપા, સૂર્ય
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો : 
ગામકૂવામાં પાણીનું નવાણ ફૂટતાં જ દીકરીઓ હરખભેર ગાણા ગાવા લાગી. (સહર્ષ)
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
બધા માણસો સરખા જ હોય, કોઈ ઊંચા કે નીચા ન હોય.