Question
કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો ?

Answer

હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેનાં ત્રણ ઈંડાં હતાં, તેને તોડી નાખ્યાં હતાં. કાગડીનાં ત્રણેય ઈંડાં ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free