Question
કાકાને શીમળાનુ વ્રુક્ષ કોના જેવું લાગતું?

Answer

કાકાને શીમળાનું વૃક્ષ મૂઢ જેવું લાગતું. ખોટી જગ્યાએ આવીને ઉભુ હતું.,એકદમ લાંબુ – પહોળું થઇ ગયું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભારતમાં ક્યાં લોકોને લાલચ માં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મ માં ખેંચી લેવામાં આવ્યા હતા?
વર્ગીસે આણંદમાં કઈ તારીખે પગ મૂક્યો$ ?$
દીપકના મૃત્યુ સુધી કઈ બાબત અખંડ રહે છે ?
પશ્ચિમ નાં દેશમાં ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત દુધનો પાવડર બની શકે –એવી માન્યતા શા માટે હતી?
”બા મૂડી કરી શક્યા “ – રમા ની દ્રષ્ટિ માં આનું શું કારણ હતું ?
ટીકીટ , સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રંભદ્રએ ક્યાં શબ્દો પ્રયોજ્યા છે ?
વર્ગીસ કુરિયનની આત્મકથાનુ નામ જણાવો .
વર્ગીસ કુરીયનના સહકારથી ખેડૂતોને પોતાના ઢોરના દૂધ વેચાણમાં કેવી રીતે સુગમતા વરતાવા લાગી?
રમઝું મીરે તેના જીવનની છેલ્લી શરણાઈ ક્યાં બેસીને વગાડી?
શંભુ પુરાણીના ભાણેજનું શું નામ હતું ?