Question
કાનાની મોરલી......... રાગમાં વાગે છે. (ગૂઢા, ગંભીર)

Answer

ગૂઢા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાનજી જ્યારે દીવના કારખાનામાં મજૂરી કરવા આવ્યો, ત્યારે તેના પુત્રની ઉંમર $.............$ હતી. $(8$ વર્ષ, $10$ વર્ષ, $12$ વર્ષ$)$
વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઇટર ........... પીરસતો હતો. (વધારે પડતું, જરૂર પૂરતું, ઘણું ઓછું)
પ્રાણનો મિત્ર' એટલે .................. (પીપળો, શીમળો, આંબો)
દીપક ........... પત્ર લખવા માટે બાને જણાવે છે. (ગાંધીજીને, સાહેબને)
માથેરાનની પુરોહિત હોટેલની .............. વાનગી ખાતાં આંગળી કરડીને ખાવાનું મન થાય તેવી સ્વાદિષ્ટ હોય છે. (દાળવડાં, બટાકાવડાં. દાળ-ભાત.)
ઝબક જ્યોત' એ કાંકીના કેન્દ્રમાં ............ ઘટના છે. (પિતાની બીક, પિતાની જોહુકમી, સ્વાતંત્ર્યસંગ્રામ)
'સૂર્ય તપતો હોય' એ દ્વારા ....... નું સૂચન કરવામાં આવે છે. (પ્રગતિ, અપોગતિ)
પ્રાણનો મિત્ર' વાર્તા આપણને ................... માવજત માટે જાગૃત કરે છે. (તંદુરસ્તીની, પ્રાણીની, પર્યાવરણની)
કાન્તિ જે ગામમાં રહેતો તે ગામમાં તેમનું ફળિયું ............... હતું. (મોટું, નાનું, ગંદું)
જાનને .............. પહોંચવાનું હતું. (સણોસરા, અંબાલા, મહુવા)