Question
કાન્તિની યુવાની કેવી હતી ?

Answer

યુવાન અવસ્થામાં કાન્તિનો રોફ હતો, ભગતની દુકાનેથી પાન ખાઈને આવતો ત્યારે શેરીનાં છોકરાં બાઝતાં હોય તો એને જોઈને ર થઈ જતાં અને એક હાકોટો પડે ત્યાં શેરીનાં છોકરાં ઘરમાં ભરાઈ જતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free