આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - $1$ | સ્તંભ - $2$ |
$P$< પ્રક્રિયા - $I$ | $A$ : સ્મોષ્મિ |
$Q$ પ્રક્રિયા - $II$ | $B$ : સમદાબ |
$R$ પ્રક્રિયા - $III$ | $C$ : સમકદ |
$S$< પ્રક્રિયા - $IV$ | $D$ : સમતાપી |
$I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય
$II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા
$III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$