MCQ
કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ __________
  • A
    સૌથી નાની બાજુ હોય છે.
  • B
    કાટખૂણાની સામેની બાજુ હોય છે.
  • C
    કાટખૂણાની પાસેની બાજુ હોય છે.
  • D
    લઘુકોણની સામેની બાજુ હોય છે

Answer

self

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a = 5, b = 7, c = 6$ અને $d = 10$ હોય, તો બિંદુ $(a-b, c-d)$ એ $.........$ ચરણનું બિંદુ છે.
$\triangle P Q R$ અને $\triangle X Y Z$ માં $\angle P=\angle Z, \angle Q=\angle Y$ અને $PQ = YZ$ હોય, તો $\triangle P Q R \cong \triangle$ __________ .
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ એકરૂપ જીવાઓ છે . જો $ \angle PAB = 40^\circ $ હોય , તો $ \angle CPD = …………..$
$ \triangle ABC $ માં $AB = AC$ અને $ \angle B = 75^\circ $ હોય, તો $ \angle C = ……….$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $8$ સેમી , $12$ સેમી અને $6$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $s = ………….$ સેમી .
દ્વિચલ સુરેખ સમીકરણ 3x + 2y = 12ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - c = _________થાય.
$ \triangle PQR $ માં $PQ = 4, QR = 6$ અને $PR = 5$ છે, તો $ \triangle PQR $ નો સૌથી મોટા માપનો ખૂણો $.........$ છે.
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $AB = PR , BC = RQ$ અને $\angle B=\angle R$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $ 72 \ cm^2 $ છે.જો તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી હોય , તો બીજા વિકર્ણની લંબાઈ $…………..$ સેમી હોય .
દ્વિચલ સુરેખ સમીકરણને $…………..$ ઉકેલ હોય છે.