MCQ
કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સુચવે છે?
  • A
    જે પ્રમાણે વિચારીશ તે પ્રમાણે જ થશે.
  • તેં જે વિચાર્યું નહીં હોય તે થશે.
  • C
    આપણને મહેનતના આધારે સુખ-દુઃખ મળે છે.
  • D
    પોતાનું અજ્ઞાનપણું જ સુખ-દુ:ખનું કારણ છે.

Answer

Correct option: B.
તેં જે વિચાર્યું નહીં હોય તે થશે.
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free