Question
કબીર સંત રૈદાસના ગુરુ હતા.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અલાઉદ્દીન ખલજીએ પોતાની રાજધાની દેવગિરિમાં બનાવી હતી.
જંગલો, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે.
સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો.
ભૂમિ$-$પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સુલતાન અહમદશાહે ઈ. સ. $1411$ માં અમદાવાદ વસાવ્યું હતું.
દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
ગુજરાતનું સરદાર સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે.
ભારતમાં $16$ મી સદી અનેક ઊથલપાથલવાળી હતી.
ઈ. સ. $1662$ માં અહોમ લોકો મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે પરાજિત થયા હતા.
પારસીઓનું ધાર્મિક વિધિ કરવાનું સ્થળ પતેતી છે.