Question
કબૂતર ભોળું છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૂનમે પાંચ વાગ્યે પોપટકાકાનું પાકીટ પગથિયે પડેલું જોયું.
કાકાએ ગઈકાલે કનુભાઈના કોઠારમાંથી બે કિલો કેરી કાઢી.
કાકાએ ગઈકાલે કનુભાઈના કોઠારમાંથી બે કિલો કેરી કાઢી.
બે દિવસ પહેલાં ભોપુદાદાનાં વહુએ વીસ લાડવા બનાવ્યા હતા.
ઝાલાવાડમાં રહેતાં ઝમકુ ડોશીના ઘરે ત્રણ ઝૂલા હતા.
વહેલી સવારે સિંહણ પોતાના બચ્ચાને સાથે લઈને હરણનો શિકાર કરવા ગઈ હતી.
વિમાન બે પાંખોવાળું અને લડાયક હોય છે.
સરદાર પટેલનો જન્મ ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ ના રોજ નડિયાદ ગામમાં થયો હતો.
એકલવ્યએ ગુરુદ્રોણને ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો કાપી આપ્યો.
મહાભારતનાં પાત્રોની ખાસિયતો વિશે ત્રણેય ટીમને બે-બે પ્રશ્ન પુછાશે.