Question
કેડી $($કીડી, પગદંડી, સીડી$)$

Answer

પગદંડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઊની $($ઊકળતી, ગરમ, જુની$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘નાદ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ક્રોધ
$B.$ સ્વર
$C.$ દહાડો
નીચેનામાંથી ‘પાણિ’નો સમાનર્થી શબ્દ જણાવો.
$A.$ ચરણ
$B.$ પદ
$C.$ કર
ઉપાધિ $($પરીક્ષા, આશા, મુશ્કેલી$)$
નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી? $A.$ અક્કલ – બુદ્ધિ $B.$ અતિથી – પારોણો $C.$ ખુશ્બો – બદલો
નીચેનામાંથી કયો શબ્દ ‘અવસાન’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ નિધન
$B.$ જન્મ
$C.$ દહાડો
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી? $A.$ સરિતા – નદી $B.$ સંવૃત – વિવૃત $C.$ આંખ – નેત્ર
નીચેનામાંથી કયો શબ્દ ‘દૂધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ખોરાક
$B.$ ક્ષીર
$C.$ પ્રવાહી
કસબ $($હોશિયારી, હુન્નર, ચાલાકી$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘મોરલી’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ વેણું
$B.$ નાદ
​​​​​​​$C.$ ઝાંઝર